Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 90
________________ ચાંપાનેર (પા.) પા. મા. ૨૨ બ-(પાવાગઢ પાસેનું સુપ્રસિદ્ધ તીર્થ કે જ્યાંના “કલ્યાણ પાર્શ્વનાથ” વડોદરામાં લાવવામાં આવ્યા છે; મૂલ સ્થાન આજે દિગંબર તીર્થ છે.) ચારૂપ (પા.) પા. છે. ૩૦, પા. મા. ૨૧-(અણહિલવાડ પાટણ પાસેના ચારૂપમાં સામેલાજી પા.” આજે પણ પૂજાય છે; તે સ્થાન ને વિશે જુઓ “આબુ” ૨, લેખ ન. ઉપર અને પૃ. ૪૪પની નોંધ; ભાવ દેવસુરિ પણ આ સ્થાનને ઉલ્લેખ કરે છે (‘પ્રશસ્તિ'૧૭) * ચાવલે (પા.) પા. મા. ૨૧ ચિત્રકોટ . . 9.-(મેવાડનું પ્રસિદ્ધ ચિત્રકૂટ, કે જે એક જૈન તીર્થ તરીકે પ્રાચીન સાહિત્યમાં વારંવાર ઉલિખિત છે, આધુનિક ચિત્તોડ; જુઓ શાંતિકુશલ ૧૯૯, ૧૮, કે જ્યાં તે પાર્ધ. તીર્થોની સૂચીમાં છે. અષ્ટો. ૧ [“ચિત્તઉડ” યા “મુગલગિરિ').- ચિડે પણ જુઓ. ચિંતામણિ (પા.) ૫. છ. ૩૩; પા. મા. ૨૧ સ.-(આ નામનાં ઘણય પા. બિબો ઉલ્લિખિત છે; પ. છે. બીબીપુરનું મૂલ પા. બિંબ સૂચિત કરે છે; જુઓ “બીબીપુર”.). * ચીચલીય (પા.) પા. મા. ૨૨ અ–(સરખાવો શાંતિકુશલા ૧૯. ૧૨ [છલીંબ, પ્રતમાં ચર્ચાલય). ચીત્રોડા (પ.) પા. મા. ૨૧ સ.--(મેઘ ૫૫. ૭૬માં પણ તે ઉલિખિત છે, કે જે પ્રમાણે તે મેવાડમાં છે, એટલે તે ચિત્રકૂટ હાય).–જુઓ ચિત્રકુટ. જ ચુપદમલ (પા.) પા. છ. ૪૧; પા. મા. ૨૧ સ.-[ચોપટમલિ – સરખા શલવિજય ૧૨૨. ૧૧૫.) ચેલણ (પા.) પા. મા. ૨૧ ડ–(સરખાવો શાંતિકુશલ ૧૯૯, ૧પ, કલ્યાણસાગર છર. ૨૬, મેઘવિજય ૧૫૧. ૨૧ અને વિવિ. પૃ. ૮૧, કે જે ચારે ગ્રન્થોમાં આ બિંબ ઉલિખિત છે; બીજિનપ્રભસૂરિ પ્રમાણે આ નામની પ્રતિમા “પારેત જનપદ'ના જંગલમાં ચર્મણવતી નદી પાસે આવેલી “ઢિપુરી” (પ્રાચીન “સિંહગુહાપલ્લી”]માં હતી; આ મેવાડમાં આવેલા “ચલણું પા. નું તીર્થ હશે.) ચાગુણ (પા.) પા. મા. ૨૨ બ. ચોપામેલ જુઓ ચુપટ્ટમલ્લ. ચામુષ પા. મા. ૨૧ ડ (પા.); . . ૭ [ચઉમુખ)-(આ નામનાં અનેક બિબે હૈય; છે. ચ.માં રાણપુરને ઉલ્લેખ છે.)

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114