Book Title: Tran Prachin Gujarati Krutio Author(s): Sharlotte Crouse, Subhadraevi Publisher: Gujarat VidyasabhaPage 95
________________ છે દાગ માલો (પા.) પા. મા. ૨૨ સ દાદો (પા.) પા. છે. ૨૮; પા. મા. ૨૨ બ.-(દાદા પા.” આજે વડોદરામાં નરસિંહજીની પોળના મંદિરમાં છે; ખરી રીતે તે જીરાવલા પા.'ની પ્રાચીન મૂર્તિ છે કે જે તેની નવીન મૂર્તિની બાજુમાં રાખવામાં આવી છે; જુઓ પં. લાલચંદ્ર ગાંધી, પાવાગઢ” પૃ. ૪૦; તેને ઘણા ઉલ્લેખો છે; દેવકીપાટણ, અર્થાત્ પ્રભાસપાટણમાં પણ આ નામનું પા. બિબ હોવાનો ઉલ્લેખ મેઘવિજય ૧૫૦. ૮ માં છે.) - દહીકો પા. છ ૪૩ (પા.); 9. ચે. ૫ [દહીઉદરિઉ શ્રી શાંતિનાથ).– (આધુનિક દાહકો યે દેહીકો આબુની પાસે છે; દાહડપલિયા દાહપુરના પા.ના ઉલ્લેખે મળે છે, જુઓ ૫. લાલચંદ્ર ગાંધી, પાવાગઢ પૃ. ૭૩; ગાંધી, “જિનપ્રભસૂરિ' પૃ. ૪૩; તી. ચિ. ૧ સ.) * દિગવાડો (પા.) પા. મા. ૨૨ ડે છે. * દીપમંગલ (પા.) પા. મા. ૨૨ સ=દીવ ) દીવ (પા.) પા. , ૪૩ [દીચુ દેવ]; પા. મા. ૨૨ સ દીપમંગલ?]– (દીવના પા.ના ઉલ્લેખ માટે જુઓ કલ્યાણસાગર ૭૦. ૪, મેઘવિજય ૧૫૦. છે, શાંતિકુશલ ૧૯૯, ૧૮, જયશેખર ગાંધી, પાવાગઢ પૃ. પર], વિજયપ્રભસૂરિ નિર્વાણ રાસ (જે. એ. ગુ. કા. સં. પૃ. ૧૮૩. ૧૭], મૂલા ૮.૯ આદિ) * દુધવડિ (પા.) પા. મા. ર૩ અ.—(મહિમા ૫૯. ક [દૂધવડ]; શાંતિકુશલ (પ્રત ૨૪) [દૂધઓ.]) દુષચરણ (પા.) પા. ભા. ૧૯ અ ! ' , દુષવિહંડણ (પા.) પા. મા. ૨૨ ડ દેલવાડા (પા.) પા. છે. ૪૫ દિલુપા. મા. ૧૭ બ દેલવાડિ] મેવાડના પ્રસિદ્ધ પ્રાચીન જૈન તીર્થ દેલવાડા દેવકુલપાટકમાં પાર્શ્વનાથનું બિબ હોવાના ઉલેબ કલ્યાણસાગર ૭૧. ૧૦, શાંતિકુશલ ૧૯૯, ૧૪ અને મેઘવજયે ૧૫૧. ૨૦ વગેરેમાં પણ છે; પા. માં. ત્યાંના તેરફણા પા.નું નામ લે છે; દેલવાડા સંબધી શ્રોવિજયધર્મસૂરિ “દેવકુલપાટક”; “દેલોલીયો” પણ જુઓ.) દેલુલા જુઓ દેલવાડા અને દેલોલ. દેલોલી (પા.) પા. મા. ૨૨ સ.–(આ ખેડબ્રહ્મા પાસેનું દેલોર, યા દેરોલ હશે કે જ્યાં આજે પણ બે દિગંબર મંદિર અને એક પ્રાચીન કવેતાંબર પાર્શ્વનાથ મંદિર છે; કદાચ પા. મા. ૪પમાં ઉલ્લિખિત દેલુલા પણ આ જ હાય.)Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114