Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 94
________________ * તિલગાણ (પા.) પા. છ. ૪૬. પા. મા. ૧૬ સ [“લગાણે” કે –“ત” વર્ગ ચાલવાથી-આમ સુધારવું હોય?].(તેનો પત્તો લાગ્યો નથી.) * તીણફણે (પા.) ૫. મા. ૧૭ આ તેજલપુર (પા.) પા. મા. ૧૬ સ.-(ગિરનારની તળેટીમાં આવેલા પ્રાચીન તેજલપુરના આસરાય વિહારના મૂલનાયક પા. હતા, તેવો ઉલ્લેખ વિવિ. ૭ પદ્ય ૩ અને પૃ. ૧૦માં પણ મળે છે; રત્નસિંહ ૩૩. ૧ પણ જુઓ: આ સ્થાનના ઈતિહાસ માટે જુઓ ૫. લાલચંદ ગાંધી, “તેજપાલ” ૧૫. પ.) તેરફણે (પા.) પા. ભા. ૧૭ બ (દેલવાડામાં, મેવાડમાં). બંબાવતી (ત્યાંના પા.) પા. મા. ૩૧ અ. ( ખંભાત, કે જ્યાંનાં છે. બિબે પ્રસિદ્ધ છે.) ત્રિભુવનટીલ (પા.) પ. છે. ૪૨.-(સરખાવો અષ્ટો. ૧૦૪ [તિહુઅણગિરિ, ટીકા “ત્રિભુવન ગિરિદુર્ગ"] અને મૂલા ૮. ૨ [તિહુઅણગિરિ]: પ્રેમીજી પૃ. ૧૧૨ લખે છે કે આ નામનું જન મંદિર અરિકા દેશમાં અર્થાત કોલ્હાપુર સ્ટેટમાં આવેલા આધુનિક આજરે ગામમાં, વિ. સં. ૧૯૬રમાં વિદ્યમાન હવાનાં પ્રમાણ મળી આવ્યાં છે.) શંભણ જુઓ થંભણે. થંભણપુર (પા.) . . ૪(=ખંભાત: ત્યાં જુઓ) શંભણે (પા.) પા. છ. ૨૧; પા. મા. થિંભણું ૧૬ સ--(ખંભાતના આ પ્રસિદ્ધ બિબના ઇતિહાસ માટે વિવિ. જુઓ; આ પા.નાં બિબો પાછળથી ઘણું સ્થાનોમાં સ્થાપિત થયાં છે અને તેના ઉલ્લેખોનો પાર નથી; આજે તે “તંભન પા.” તરીકે પ્રસિદ્ધ છે.) થીર (પા) પા. મા. ૧૬ સ.– (આ રાધનપુર પાસે આવેલા પ્રાચીન જૈનતીર્થ થરાદને નિર્દેશ હૈ જોઈએ; થરાદમાં આજે પણ પાર્શ્વનાથ પૂજાય છે અને આ સ્થાન “થિરપુર” [મહિમા ૫૮. ૧૦], “થિરાઉદ્ર” મેઘ ૫૪, ૬૧] વગેરે નામોથી ઉલ્લિખિત છે; તી. ઐ.માં તેનું નામ થારાપદ્રપુર છે; “યતીન્દ્રવિહાર' પૃ. ૨૨૭ પણ જુઓ.) ક દયાથલ (પા.) પા. મા. ૨૨ સ ક દયાપુર (પા.) પા. મા. ૨૨ સ.–(મૂલા. ૮.૫ દિયોદ', છોટી મારવાડમાં દયાપુર ગામ ?). દસપુર (૫) પા. મા. ૨૨ : (વાલિયર ટેટનું મંદસોર કે જે એક પ્રાચીન જન કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે.) દહીઉદરિઉ જુઓ દાહીદ્રો.

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114