Book Title: Tran Prachin Gujarati Krutio Author(s): Sharlotte Crouse, Subhadraevi Publisher: Gujarat VidyasabhaPage 93
________________ મંદિર છેઃ જુઓ મુનિ જયંતવિજય, બ્રાહ્મણવાડા પૃ. 9૮ નેંધ; મેધ ૫૪. ૬૮માં જે ઝાઝઉલી ઉલ્લિખિત છે તે આનું વિકૃત રૂપ હશે.) ટાકલે (પા.) પા. મા. ૨૪.-(આ પાટણના “ટાંકલા પા.” હોય.) ટેકરિ (પા.) પ. ભા. ૨૪-મેઘ ૫૪. ૬૭ પણ જુઓ; કદાચ તે ડોકરિયો પા.” હોય કે જેનું બિબ પ્રભાસ પાટણમાં આજે પણ પૂજાય છે અને જે ત્યાં જ હવા સંબધી શાંતિકુશલ ૧૯૮. ૪ પણ લખે છે; મેઘવિજય ૧૫૦. ૧પ પણ જુઓ.) ડબેહી જુઓ ડભોઈ કઈ (પા.) પા. છે. ૨૪ [“ડભોઈ. પાસ લેણે']; પ. મા. ૧૭ સ.-(દર્ભાવતી-ડભોઈમાં તેજપાલે પાર્વજિનેશ્વર ચૈિત્ય બંધાવ્યું, જુઓ પં. લાલચન્દ્ર ગાંધી, તેજપાલ પૃ. (ર૯); ત્યાંના પા. બિબના ઘણા ઉલ્લેખ મળે છે, જેવા કે રત્નકુશલ ૧૬૯, ૭, શાંતિકુશલ ૧૯૯. ૧૫, શીલવિજય ૧૨૨. ૧૧૯;-ડભાઈ ગામ વડોદરાથી ૨૫ માઈલ દૂર છે). * ડમરૂ (પા.) પા. મા. ૧૭ એ. * ડાકર (પા.) પા. મા. ૧૭ સ.-(ગુજરાતના ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ વણવ તીર્થ ડાકર) ડાકી (પા.) પા. મા. ૧૭૭ ડિલી (માંના પા.) પા. ઇ. ૩૮.-(સરખાવો શાંતિકુશલ ૧૯૯, ૧૬; આજે “ચિંતામણિ પા” દિહીમાંના ચીરા ખાનામાં વિદ્યમાન છે.) ડુંગરપુર (પા.) પા. મા. ૧૭ સ.–-(સરખાવો મૂલા. ૮. ૧૦; “ગિરીપુર” પણ જુઓ.) * પુષખંડણ (પા.) પા. ભા. ૧૭ ડ * ડેડીયાલ (૫. મા.) ૧૭ ડ * હેર (પા.) પા. ભા. ૧૭ ડ * ઠીકપુરણ (પા.) પા. મા. ૧૭ : તિમરી (પા.) પા. . ૪૨; . મા. ૧૬ સ.-(આધુનિક “તાવરી પ.”, કે જે જોધપુર પાસે આવેલા તીવરી ગામમાં પૂજાય છેતેના અનેક ઉલ્લેખો સાહિત્યમાં મળે છે, જેવા કે કલ્યાણસાગર ૭૧. ૧૮ [તિમરીપુર), મેધવિજય ૧૫૧. ૧૮ [તિવરી), રત્નકુશલ ૧૭૦. ૧૯ [વરી), શાંતિકુશલ ૧૯૮. ૬ [વરી], “આનંદ વિમલસૂરિ રાસ”, એ. રા. સં. ભાગ ૭, પૃ. ૧૨૩. ૮૮ તથા પ્રસ્તાવના પૃ. ૭૪ [તિવરી], “અજિતસાગરસૂરિ રાસ”, એ. જિ. કા. સં, પૃ. ૧૮૬. 99 [તિમિર...પાસ]) * * * * *Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114