Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 107
________________ ૭૪ વગડી (પા.) પા. મા. ૧૦ ડ.–(સરખાવો મેઘ ૫૪.૭૦.-સોઝત પાસેના બગડીમાં “મુડેવા પા.” છે. વરદ (પા.) પા. મા. ૧૦ ડ–(ઉજજન પાસેનું બિરછડોહ હોય કે જ્યાં પા. પૂજાય છે.) * વંચ્છિતપૂરણ (પા.) પા. મા. ૯ ડ વડનગર 9. ચિ. ૭. . . - વડાલી (પા.) પા. મા. ૯ ડ–(ઈડર પાસેના વડાલીમાં દિગંબરનું એક “અમીઝરો પા” દેરાસર છે, તે આ જ હશે; “વડાલી પા”ના ઉલ્લેખો માટે જુઓ કલ્યાણસાગર ૭૦.૬, મેઘવિજય ૧૫૧. ૨૩, અને શાંતિકુશલ ૧૯૯૧૩માં. - વધનેર (પા.) પા. મા. ૧૦ બ – (જુઓ કલ્યાણસાગર ૭૧.૧૭ અને મેઘ પપ૭૬ કે જે પ્રમાણે તે મેવાડમાં હોય તેમ લાગે છે.) વરાણું (પા.) પાં. છ. ૩૧; વૃ. ચે. ૫; પા. મા. ૯ સ.-(આ પા. તીર્થ આજે પણ અતિ પ્રસિદ્ધ છે; તેના ઘણા ઉલ્લેખો પ્રાચીન સાહિત્યમાં મળે છે.) * વરટાલિ (પા.) પા.મા. ૧૦ ડ–(ગધરા પાસેનું વડતાલ? યતીન્દ્રવિહાર' પૃ. ૫૧ પ્રમાણે ત્યાં આજે પણ એક સુંદર જૈન મંદિર છે.) * વરદેવ (પા.) પા.મા. ૨૩ વલહી (પ.) પા.મા. ૧૧ –(આ સૌરાષ્ટ્રનું વળા, પ્રાચીન વલભિપુર સંભવે છે; જુઓ મુનિ યંતવિજય “વિહારવનપૃ. ૫૮.૧૫.) * વસંતપુર (પા.) પા.મા. ૯ ડ * વાકી (પા.) પા.મા. ૧૧ અને વાંકારલી (પા.) પા.મા. ૧૦ બ વાલી (પા.) પા.મા. ૧૦ આ વાડિ (પા.) પા.છ. ર૯; પા.મા. ૯ ડ અને ૧૦ અ “વાડી” – “વાડી પા.” અનેક સ્થાનમાં પૂજાય છે; ઉલ્લેખો જુઓ કલ્યાણસાગર ૭૧.૧૯, મેઘવિજય ૧૫૧.૧૮, શાંતિકુશલ ૧૯૯. ૧૫, વૃદ્ધિવિજયગણિરાસ, એ.રા. સં.૩ પૃ. ૫૦માં; આદિમ “વાડી પા.” પાટણની નજદીકમાં આવેલા વાડી ગામના “અમીઝરા પા.” હતા એમ લલિતપ્રભસૂરિ, ઢાલ ૨૧ (પૃ.૮૭)થી જ્ઞાત થાય છે. વાડી પાર્શ્વનાથ પાટણમાં જ પૂજાય છે.) * વાણહી (પા.) પા.મા. ૧૦ સ વાહાલી (પા.) પા.મા. ૯ ડ–(મેધ ૫૫.૭ર “વાહી;” તે સાદડી * * *

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114