Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 104
________________ ७१ ૮૬માં પણ ઉલ્લિખિત છે.) મહિસાણીઉ (પા.) પા. છ. ૪૭.—(મહેસાણાના પા. ના અનેક ઉલ્લેખ છે; જુઓ ક૯યાણસાગર ૭૦.૬, શાંતિકુશલ ૧૯૯.૧૨, શીલવિજય ૧૨૫.૧૯). જ મહીલ (પા.) પા. મા. ૭ બ. મહીયલ (પા.) પા. મા. ૭ —જુઓ મેડતા. મહરી જુઓ મુહુરી. મહેવા (પા.) પા. છે. ૪૩ (આ “નાકડા પા.” છે; ત્યાં જ જુઓ.) માંડપ વૃ. . ૭.—(માંડવગઢ) માંડલગઢ 9. ચિ. ૬.—(જુઓ કલ્યાણસાગર ૭૧.૧૬; આ મેવાડનું માંડલગઢ હોય.) * માતે (પા.) પા. મા. ૭ ડ.(=અમદાવાદ પાસેનું માતર? તેનું નામ મૂલા. ૮.૮ પણ આવે છે.) માલવ (પા.) પા. મા. ૬ ડ.-=મારવાડનું માલવાડા? ત્યા પા. મૂલનાયક છે; યા કદાચ ભૂલમા પાસેના ગારસ્પરના જંગલમાં આવેલા “માલાદેવી' નામના પ્રાચીન જૈન મંદિર સાથે સંબંધ હોય.) * મીટાગિરિ (પા.) પા. મા. ૮ અ. - મુડા મન (પા.) પા. મા. ૮ બ. * મુમુણ (પા.) પા ભા. ૭ ડ. જ મુરજાઈ (પા.) પામા. ૭ સે. * મુંડેલ (પા.) પા. મા. ૮ બ. મુહુર (પા). પા. છ. ૨૩; 9. ચે. “મહુરી પાસ” —(વૈષ્ણવતીર્થ મહુઆ પાસેના રીટેઈ ગામમાં “મુહુરી પા.” પૂજાય છે; શાંતિકુશલ ૧૧૯. ૧૬માં પણ તેનો ઉલ્લેખ છે; “જગચિંતામણિ ચૈત્યવંદન”માં આવેલો તેને ઉલ્લેખ પ્રસિદ્ધ છે.) મૂલનાયક (પા.) પા. મા. ૭ ડ. * મૃગપલ્લી (પા.) પા. છે. ૪૮. મેડતીયા (પા.) પા. છ. ૪૪; પા. મા. ૭ એ. “મહીયલ' (?). (મેતામાં આજે “ચિંતામણિ” અને “વિજયચિંતામણિ પા.” છે; મેડતા અથવા મેદિનીપુર એક પા. તીર્થ તરીકે કલ્યાણસાગર ૭૧.૧૭, શાંતિકુશલ ૧૯૯.૧ર, મહિમા ૫૯.૯૧, મૂલા. ૮.૪ વગેરેમાં પણ ઉલ્લિખિત છે; જુઓ એ. રા. સં. ૩ પૃ. ૭૨ નોટ.) * મેહલી (પા.) પા. મા. ૭ સ.

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114