Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha
________________
પાવાગઢમાં હતી ત્યાંથી તેને વડોદરાના દાદા પા.ના દેરાસરમાં લાવવામાં આવી છે.)
ભીનમાલ (પા.) પા.મા. ૧૧ – જોધપુર રાજ્યમાં આવેલા ભીનમાલમાં પા. આજે પણ પૂજાય છે; પુરાણ ઉલ્લેખો માટે જુઓ મેઘ ૫૪.૬૪, મહિમા ૫૮.૧, સૌભાગ્યવિજય ૯૭.૨૨, શીલ વિજય ૧૦૩.૨૮, જ્ઞાનવિમલ ૧૩૬.૪૨, મેઘવિજય ૧૫૦.૧૬, શાંતિકુશલ ૧૯૮.૮, કલ્યાણસાગર ૭૧.૨૧; તેના ઇતિહાસ વગેરે માટે જુઓ “યતીન્દ્રવિહાર' પૃ. ૧૯૩.)
ભીભજને (પા.) પા.છ. ૨૭(કભીનમાલના “ભયભંજન પા.”? જુઓ શીલવિજય ૧૦૩.૨૮.)
ભીમસેન (પા.) પા.મા. ૧૧ સ—( કચ્છનું ભીમાસર? ત્યાં ના મૂલનાયક પા. છે; યા વીના અને ભેલસા વચ્ચે આવેલા છે. આઈ. પી. રેલવે સ્ટેશન કુલ્હારા પાસે ખાનેલા “ભીમગજા” યા ગ્વાલિયર રાજ્યમાં નટવટ પાસે ખાનેલા પ્રાચીન જૈન કેન્દ્ર ભીમપુર સાથે સંબંધ હોય.)
ભીલડી (પા.) પા.છ. ૪૬–(પાલનપુર પાસેનું લિયિા કે જ્યાં “ભીલડિયા પા.” પૂજા છે; તેનો ઉલ્લેખ શીલવજય ૧૦૩.૨૪ માં)
| મુહડ (પા.) પા.મા. ૧૧ સ.-(કચ્છનું ભદ્રેશ્વર પાસેનું ભૂવડ ગામ? ત્યાં પ્રાચીન સ્થાપત્યના અવશેષો છે; મૂલા. ૮.૩માં પણ ભુડનો ઉલ્લેખ છે.)
ભુહર (પા) પા.મા. ૧૧ ડ– (સુરત પાસેનું બુહારી?)
ભૂ લ (પા.) પા.મા. ૧૧ ડ છે. ભૂષણ (પા.) પા. મા. ૧૪ સ * ભેગપુર (પા.) પા. મા. ૧૧ બ
ભેગર (પા.) પા. છ. ર૬ (ભોગરા પુરંદરો].-=ભોગીભરૂ, રનકુશલ ૧૭૦. ૧૬ ?).
ભેણે (પા) પા. છ. ૩૯-(=ભોઆણા? કલ્યાણસાગર ૭૧. ૧૧ [“ભોઆણઈ...પાસ”]
મગસી (પા.) પા. છ. ૩૬; પા. મા. ૬ સ; 9.ચે. ૭.—(ઉજજૈન પાસેનું આ પ્રાચીન પા. તીર્થ સાહિત્યમાં અનેકવાર ઉલિખિત છે.-જુઓ કલ્યાણસાગર ૭૧. ૧૬, મેઘવિજય ૧૫૧. ૨૪, રત્નકુશલ ૧૬૯. ૪, શાંતિકુશલ ૧૯૮. ૪, સૌભાગ્યવિજય ૯૮. ૪, શલવિજય ૧૧ર. ૪૭ આદિ.)
* મજાઉ (પા.) પા. મા. ૮ – મેઘ ૫૫. ૭૬. “મજયઉર”) * મંગલકાર (પા.) પા. મા. ૭ અ.
મંગલદીહ (પા.) પા. મા. ૭ અ.—( માંગરોળ? તે મંગલપુર અને મગલોર, માંગરનાં અપર નામોથી એક પા. તીર્થ તરીકે ઉલ્લિખિત છે.–
Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114