Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 99
________________ પાલી (પા.) પા.મા. ૪ બ. (મારવાડના પાલી ગામમાં આજે પણ અનેક પા. બિબો છે; કલ્યાણસાગર ૭૧.૨૦ અને મહિમાં ૫૯.૮ માં તે ઉલ્લિખિત છે) પા (પા.) પા.મા. ૪ અ—(રાણી સ્ટેશન પાસે એક પાવા નામનું ગામ છે કે જ્યાં એક પ્રાચીન મંદિર છે) પીરાજપુર (પા.) પા.છ. ૩૯.(શાંતિકુશલ ૧૯૯,૧૭, વિજયસાગર ૨.૬, જયવિજય ર૩.૩, સૌભાગ્યવિજય ૭૪.૧૩ અને ૧૫માં આગરા પાસે આવેલું પીરજાબાદ ઉલિખિત છે; પીરોજપુરને એક ઉલ્લેખ મૂલા. ૮.૩માં છે, જે પીરોજપુર અને પીરોજાબાદ ભિન્ન સ્થાને હોય તો પીરાજપુર અમદાવાદનું ફિરોઝપુરનામનું પરું સંભવે.) પીવીવાડો (પા.) પા.મા. ૪ ડ.—(મારવાડનું પીપાડ નામનું ગામ ? ત્યાં એક પા. મંદિર છે) * પુંડરીડ (પા.) પા.મા. ૪ આ પોસીના (પા.) પા..૪૬; પા.મા. ૪ સ.–હિમતનગર પાસેના પસીનામાં આજે પણ પ. પૂજાય છે, તેના ઉલ્લેખ કલ્યાણસાગર ૭૦.૭, શાંતિકુશલ (પ્રત ર૭), મેઘવિજય ૧૫૦.૧૬, મેધ પ૦.૨૩, શીલ વિજય ૧૦૩.૩૧માં જુઓ.) * ફણ (પા.) પા.મા. ૧૭ અ.– મેઘવિજય ૧૫૧.૨૪માં પણ ઉલિખિત છે.) * ફરસ (પા.) પા.મા. ૧૭ અ * ફલભર (પા.) પા.મા. ૧૭ આ ફલવધિ જુએ ફલુધી. ફલુધી (પા.) પા.છ.૩૮; પા.મા. ૧૦ અ [ફલોધી]; .. [ફલવધિ).-(આ ફલોધી પા. મેડતા પાસે આવેલા ફલોધીમાં આજે પણ પૂજાય છે; તે સં. ૧૧૮૧માં પ્રતિષ્ઠિત થયા હતા અને વારંવાર સાહિત્યમાં ઉલિખિત છે, જુઓ એ. રા. સં. ભાગ ૭, પ્રસ્તાવના પૃ. ૬૮ નોટ, જિનપ્રભસૂરિકૃત “ફલવર્ધિપાર્શ્વનાથ સ્તોત્ર', . સા. સં. ઈ. પંરા ૩૪પ, વિવિ. પૃ. ૮૬.૧૦ અને ૧૦૫). ફલધો જુઓ લુધી. બડલી (પા.) ૫. છે. ૪૬.-(વડલી પા.ના ઉલ્લેખો શાંતિકુશલ ૧૯૯.૧૫ અને મેઘ ૪૯ ૧૭માં પણ આવે છે; કદાચ આ મારવાડમાં આવેલું બેડલુ ભોપાલગઢ હશે કે જ્યાંના પાર્શ્વનાથ આજે પણ પૂજાય છે;

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114