Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 92
________________ પાસે આવેલું જવાસિયા છે કે જ્યાં એક પ્રાચીન છે. મંદિર છે.) * જાઉર (પા.) પા. મા. ૧૨ ડ.-(જુઓ શાંતિકુશલ ૧૯૯. ૧૭, કલ્યાણસાગર ૭. ૯ અને મેવ. ૫૫. ૭૬; આ છેલ્લા ઉલ્લેખ પ્રમાણે તે મેવાડમાં હોવું જોઈએ.) * જાડ (પા.) પા. મા. ૧૨ સ. * જાલુહુર (પા.) પા. છે. ૪૦.-(આ મારવાડમાં આવેલું પ્રાચીન જાવાલિપુર–સેવનગિરિ, આધુનિક જાલોર છે, કે જેના ઘણા ઉલ્લેખો મળે છે, જુઓ “યતીન્દ્રવિહાર” પૃ. ૧૬૯) : જારે (પા.) પા. મા. ૧ર સ-(જુઓ મેધવિજય ૧પ. ૨૦; મેઘ. ૫૫. ૭૭ અને મહિમા. ૫૯. ૮) * જિસમ (પા.) પા. મા. ૧ર :. જિસેહર (પા.) પા. મા. ૧ર :. જીરાઉલ (પા.) પા. છે. ૩૦; પા. મા. ૧૧ ડ; 9. ચ. ૫.—– (“જીરાવલા પા.” અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ છે; તે સં. ૧૧૧રમાં પાવાગઢમાં પ્રતિષ્ઠિત થયા હતા; સં. ૧૮૯૬માં તે વડોદરામાં પુનઃ પ્રતિષ્ઠિત થયા અને કલ્યાણ પા.'ના નામથી પૂજાય છે. જુઓ . લાલચન્દ્ર ભ. ગાંધી, “પાવાગઢ''; તેના ઘણા ઉલ્લેખો છે); જીરાવલી ગામ, પ્રાચીન જીરિકાપલિ, આબુ પાસે છે; ત્યાં જ સં. ૧૩૧૦માં પેથડે તે બિંબનાં દર્શન કીધાં; સં. ૧૫૨૫માં પણ તે ત્યાં જ હતું, જુઓ જૈ. સા. સં. ઈ. પૅરા પ૮૧, ૪૯૮ આદિ) * જુઠા (પા.) પા. મા. ૧ર :.- પાટણ પાસે આવેલા ધિણોજમાં પૂજાતા “ઝટવા પા.” ?) જેસલમેર (પા.) પા. છે. ૩૭ જેસલમેર]; પા. મા. ૧ર બ(સ. ૧૪૭૩માં શ્રીજિનવર્ધન સરિજીએ ત્યાં લક્ષ્મણવિહાર નામના પાર્થ જિનાલયની પ્રતિષ્ઠા કીધી. જુઓ જ. સા. ઇ. પંરા ૬૬૭ અને ૬૯૫. તેના અનેક ઉલ્લેખ મળે છે, દા. ત. કલ્યાણસાગર ૭૧. ૧૮, મેઘવિજય ૧પ. ૨૫, શાંતકુશલ ૧૯૯. ૧૦; ત્યાંનું બિંબ ચિંતામણિ પાનું હતું. જુઓ આ. કા. મ. પૃ. ૨૬.) જોધપુર (પા.) પાડે છે. ૪૦; પા. મા. ૧ર બ.-સરખાવો મંડોવરો. - ઝંકારવ (પા.) પા. મા. ૨૩ અ. ' ઝાડુલીઉ (પા.) પા. છે. ૪૫.-(આ આધુનિક ઝાડલી હોય કે જે બામણવાડાની પાસે આવેલું છે અને જ્યાં એક પ્રાચીન અને વિશાલ જિન

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114