Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 89
________________ ગેમુખ (પા.) પા. મા. ૧૫ડ [ગમુપો. ગાષાસ (પા.) પા. મા. ૧૫ વાલેર (પા.) પા. છ. ૪૦.-( ગ્વાલિયર કે જ્યાંનાં બિંબ સુપ્રસિદ્ધ છે; “ગોપાવલુ' પણ જુઓ.) ઘીયો (પા.) પા. મા. ૧પડ.-(પાટણમાં આવેલા ધીયાના પાડામાં તે આજે પણ પૂજાય છે) ઘુમલી (પા.) પા. મા. ૧પડ.-(કાઠિયાવાડમાં આજે પણ ઘૂમલીને ખંધેિર વિદ્યમાન છે, તેમાં પ્રાચીન મંદિરોના પણ અવશેષો દેખાય છે) ઘૂઘા (પા.) જુઓ ઘેઘા ઘતકલેલ (પા.) પા. છે. ૩૦; પા. મા. (ઘી તકલ].-(શાંતિ કુશલ ૧૯૮. 9 સિંધના કડાના વૃતકલેલ પા. ઉલ્લેખ કરે છે; પછી તેની પ્રતિમા સુથરીમાં સ્થાપિત થઈ કે જ્યાં તે આજે પણ વિદ્યમાન છે; મેઘવિજય ૧૫૧. ૨૧, રત્નકુલ ૧૭૦. ૧, પણ તેનું નામ લે છે.) ઘેવા (પા.) પા. છ. ૨૩ [‘ધૂ...પાસ નવખંડ'] અને . શૈ. ૪ | નવખંડ...પાસ'].-(કાઠિયાવાડમાં—પૂર્વકાલમાં સમુદ્રના કિનારે જ આવેલા-ઘોઘાને નવખંડ પા.ના ઘણા ઉલ્લેખો છે; તે આજે પણ ત્યાં પૂજાય છે) ઘાતકલેલ જુઓ “બ્રતિકલ્લોલ”. ને ચઉખંભ (પા.) પા. છે. ૪પ - ચઉમુખ જુઓ ચેમુખ. એક ચક્રવર્તી (પા.) પા. મા. રર બ * ચંદન (પા.) પા. મા. ૨૧ ચંદેરી (પા.) પા. મા. રરબ.(આ ગવાલિયર સ્ટેટમાં લલિતપુર સ્ટેશન પાસેના ચંદેરી સાથે સંબંધ રાખતું હોય કે જ્યાં પ્રાચીન જૈન મંદિરો અને મૂતિઓના ઘણા અવશેષો મળે છે.) ચંદ્રપુરી (પા.) પા. ભા. રર-(૦ચદ્રાવતી, અથત રાધનપુર પાસે આવેલું આધુનિક “ચંદુર” ?) ચંદ્રપેણ (પા.) પા.મા. ૧૩-( કચ્છના રાપરમાં વિદ્યમાન “ચંદ્ર પ.”?) ચંદ્રોડે (પા.) પા. મા. રર-(માલેગાંવ અને નાસિકની વચમાં ચાંદવડ ગામ પાસે આવેલું ચંદ્રોડા, કે જ્યાંની એક ગુફામાં એક જિ હોવાનું કહેવાય છે.) * અમીન (પા.) પા. મા. રર .

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114