Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
૩૭
૨૫ યાદવ દલ જીવાડીયા’-તેં (શ્રી કૃષ્ણ વાસુદેવના પક્ષનું) યાદવાનું સૈન્ય (કે જે જરાસંધે મેાકલેલી ‘જરા’ વિદ્યાના પ્રભાવથી વૃદ્ધ અને રાગી થયું હતું) સાજું કીધું :-શ્રીશંખેશ્વર પાર્શ્વનાથના આ ચમત્કારની વિગત ઉપર (ટિપ્પણી પદ્ય ૧૨૮માં) આપેલી છે.
‘અભયદેવ તન દીધ’તે શ્રી અભયદેવસરને (કે જે ક્રુષ્ટ રેગથી પીડિત હતા) તન (યાને સાજું શરીર આપ્યું:-આ પણ પાર્શ્વનાથના (વસ્તુતઃ થંભણ પાર્શ્વનાથને) એક ચમત્કાર છે કે જેની વિગત માટે જીએ મુનિ જયંતવિજયજી, ‘શ્રી શંખેશ્વર મહાતીર્થ’ ૧. પૃ. ૪૦.---
સુપનાંતર-સ્વપ્નમાં.~~~
૨૬ ‘નાસિ સપણે ભૂત’=સ્વપ્નની માફક નષ્ટ થાય છે.
૨૭ ‘પાંચ સિવાહણ’ ઇત્યાદિઃ–આ કાંતિનગરીવાળા ધનેશ્વર યા ધનપતિ શ્રેષ્ઠી અને સ્થંભન પાર્શ્વનાથના પ્રસિદ્ધ ચમત્કારના ઉલ્લેખ લાગે છે.-૧ ૩૦ ‘પાંડવ ૫, બાહ્ પ. રસ ૬, ચંદ્રમા ૧=સંવત્ ૧૬૫૫, તેના આસા સુદિ દશમીના દિવસે, ગુરુવારે, શ્રી પ્રેમવિજયજીએ આ કવિતા પૂર્ણ
કીધી છે.
૩૧ ‘અકબરપુર’ ખંભાતના એક પરા તરીકે પ્રાચીન સાહિત્યમાં લિખિત છે.
૩૨ ‘આણંદ કરૂ’તે આનંદકારક થાય છે; ‘ભરૂ’=રક્ષા કર. ૩. વૃદ્ ચૈત્યવન્દન
૧ ‘અણન’નાવ વગર.
૩
‘અડ઼ી દીપામાહિ’=અઢી કીપરૂપી મનુષ્યલોકમાં (જંબુદ્રીપ, ઘાતકી ખંડ નામના દ્વીપ અને પુષ્કરવર દ્વીપને આર્ધો ભાગ); ‘અહ’=અહીંયાં ‘આરાસિ’=આરાધના કરશેશ.--
ક‘નલિણિ વિમાન સમાન’-નલિની ગુવિમાન સદેશ(હુપ્રસ્તાવના). ૮ ‘સેત્રુજાની સમેવડા દેવ’=શત્રુંજયના જેવા મહાન દેવ.
1 જીઓ વિવિધતીર્થ કપ-પૃ. ૧૨ ઇત્યાદિ સત્ય. ---

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114