Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
*કતબપુરી (પા.) પા. મા. ૧૯ રકનક (પા.) પા. મા. ૧૮.-(મ. ૨ વનર'; ૭ જનપુર)
કનડી (પા.) પા. મા. ૧૮ ક ઈ (પા.) પા. મા. ૧૮—(શાંતિકુશલ ૧૯૯.૯, રત્નકુશલ ૧૦. ૧૭ અને લલિતપ્રભસૂરિ, ઢાલ ૨૨ (પૃ. ૯, કંબોઈ સિરિયાસજી') પણ આ નામનું પા. તી. બતાવે છે; ચાણસમા પાસે કંઈ ગામ છે, અને પાટણમાં ઘીમાને પાડામાં “કંબોઈયા પા.' વિદ્યમાન છે.)
* કમલ (પા.) પાં. મા. ૧૯ કરકટસ જુઓ કેટેસરે.
કરકુ (પા.) પા. મા. ૧૯ કરણપુર (પા.) પા. ભા. ૧૯ –(આ કર્ણાવતી જ હોય, કે જે અમદાવાદના પ્રાચીન નામ તરીકે પ્રસિદ્ધ છે.)
કરદાટ (પા.) પા. છે. ૩પ.—(આ ‘કરેડા પા.ના પ્રાચીન નામ તરીકે પ્રસિદ્ધ છે; ચિત્તોડ પાસે આવેલું તેનું મંદિર પિથ પુત્ર ઝાંઝણે–૭ ભૂમિવાળું શ્રીધર્મષસૂરિની આજ્ઞાથી બંધાવ્યું હતું. જુઓ જે. સા. સં. ઇ. પરા ૫૮૨.)
કલધરી (પા.) જુઓ કલાધરે.
કલાધર (પા.) પા. છ. ૨૬; પા. ભા. ૧૯ [કલધરી).--સરખાવો. મેઘવિજય ૫૪.૬૬ | કાલધરી ગામ], શિલવિજયે ૧૦૫.૫૫ [કાલધરી: આ આબુ પાસેનું આધુનિક કલાધર હાય.)
કલારહુ (પા.) પા. છ. ૨૬.—(મેઘવિજય ૧૫૦.૧૪ [કાર, રત્નકુશલ ૧૬૯, ૭ કિલ્હાર, અને જયવિજય ૧૩૩.૮ કિલ્હારો પણ નામના પા. ડી.નો ઉલ્લેખ કરે છે; જયવિજય પ્રમાણે તે ભરૂચની પાસે અથવા ભરૂચમાં જ હોવું જોઈએ.).
કલાલે (પા.) પાં. મા. ૧૮ (=કલાર?)
કલિકુંડ (પા.) પા. . ૩૬; પા. મા. ૧૮ [કલીકુંડ.—('કલિકુંડ પા.' સાહિત્યમાં પ્રસિદ્ધ છે. જુઓ વિવિ. પૃ. ૨૬, ૬૫, ૮૬, ૧૦૬ આદિ: મૂલતીર્થ હૈદરાબાદ પાસેના પ્રાચીન કલકુડમાં હતું તે સંભવ છે; દેવચંદ ૪૨.૧૫ પાલીતાણામાંને લિડ પા.ના બિંબનો ઉલ્લેખ કરે છે; બાકી તેના ઘણય ઉલ્લેખ છે.)
કલીડ જુઓ લ
કલીકોટ (પા) પા. છ. ૪૧.–શીલવિજય ૧૧૯૭૭ પણ મલબાર પાસેનું જૈન તીર્થ “કલિકર' ઉલિખિત કરે છે; જુઓ પ્રેમી ૨૩૪)

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114