Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 83
________________ આણંદપુર જુઓ આનંદપુર. * આણદા (પા.) પા. મા. ૨૦.-(જુઓ અટે. ૧૦ અને મેઘવિજય ૧૫૧. ૨૨.) આણુઝુ (પા.) પા. છે. ૪૩.-(મૂળપાઠ કદાચિત આણીધુ હશે. કે જે નામ એક પા. તી.ના નામ તરીકે રત્નકુશલ ૧૭૦. ૧૮ અને શાંતિકુશલ ૧૯૯, ૧૬માં ઉલિખિત છે.) 2 આણીધુ જુઓ આણીસૃ. મક આતરી (પા.) પા. મા. ર૦ –(આ નામનું પાર્વતીર્થ કલ્યાણસાગર ૭૧. ૧૯ [અંતર અને શાંતિકુશલ, પ્રત ૧૦ [અંતરે)માં ઉલિખિત છે.–શ્વાલિયર પાસેનું અંતરી ? આનંદપુર (પા.) પા. છે. ૨૮ [આનંદપૂરણો]; પા. મા. ૨૧ [આણંદપુર)-(દેવચંદ ૩૮. ૬-૮ અને મહિમા ૫૯.૧૦ પ્રમાણે તે શંત્રુજયની તળેટીમાં હતું; તે વડનગરનું નામાંતર છે.) આનીવાડો (પા.) પા. મા. ૨૧–(મહિમા પ૯ ૧માં “આણવા ગામ ઉલિખિત છે જેમાં ૨ મંદિર હતાં; તે આ જ હશે.) આબુ (પા.) પા. છે. ૪૪– કે આમ (પા.) પા. મા. ૨૦.—(કદાચિત્ તે મેઘે ૫૦. ૩૦ અને મહિમા ૬૦ ૭માં ઉલિખિત આબુ પાસેનું આમથલ હશે.) જ આમલેસર (પા.) પા. છ. ૪૬.(આ સ્થાન “આનંદવિમલસૂરિ રાસ” [એ. રા. સં. ભાગ ૩, ૧૨૪.૯૪] અને “આબુના શિલાલેખ નં. ૨૨૫ [પૃ. ૮૨]માં પણ ઉલ્લખિત છે; પૂજ્યપાદ મુનિશ્રી જયંતવિજયજી મહારાજ આ આખરી સ્થાન પર આવું અનુમાન કરે છે કે તે કદાચ અંકલેશ્વર અથવા અમલસાડ હોય.) આરાસણે (ત્યાંના ગુડી પા’.) પા. છ. ૩૯-(પ્રાચીન કુંભારિયા તીર્થનું આ નામ પ્રસિદ્ધ છે; તે આબુ પાસે છે ત્યાં આજે પણ ગેડી પાનું મંદિર છે.) જ આરીસો (પા.) પા. મા. ૨૦ * આવલા (પા. પા. મા. ૨૪ * આસણ (પા.) પા. મા. ૨૧ આસાફલી (પા.) પા. છ. ૩૮ (?).—(અમદાવાદ-આસાવલી [આશાપલ્લી ના પા. શાંતિકુશલ ૧૯૯. ૧૮માં અને સમતિલકસૂરિના સ્તોત્રમાં [જુઓ ગાંધી, જિનપ્રભસૂરિ પૃ. ૮૨] ઉલિખિત છે.)

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114