Book Title: Tran Prachin Gujarati Krutio Author(s): Sharlotte Crouse, Subhadraevi Publisher: Gujarat VidyasabhaPage 82
________________ | (૩) સ્થાને અને બિબોની સૂચી અકબરપુર (ખંભાતનું એક પર્સ) પા. મા. ૩૧. અગ્યારે ફણ (પા.) પા. મા. ૨૧. અજાહરૂ (પા.) પા. છ. ૨૨.-(દીવ પાસેના ના ગામમાં, વિ. વિ. પૃ. ૮૬માં “અજાગ્રહ”ના “નવનિધિ' પા. ઉલિખિત છે, તે આ જ હશે.) અ ધ્યા (પા.) પા, મા. ૨૦.-(વિ. વિ. પૃ. ૨૪માં ત્યાંની “પાસ નાહવાડિયા” ઉલિખિત છે; ત્યાંની પા. મૂર્તિ સેરીસા લઈ જવામાં આવી.) અજનગિરિ (પા.) પા. છ. ૨–(શીલવિજયજી ૧૧૯, ૭૬ પ્રમાણે આ નામનું જૈન તીર્થ કાવેરી નદી પાસે હતું; પ્રેમીજી ૨૩૪ પ્રમાણે તે મલયાચલ ઉપર કુર્ગમાં હતું, પરંતુ ત્યાંના મૂલ નાયક શાંતિનાથ અને અનંતનાથ હતા.) અંતરિક્ષ (પા.) પા. છ. રપ, પા. મા. ૨૦-અંતરીક] (આકેલા પાસના શ્રી પુર–આધુનિક સિરપુરનું પ્રસિદ્ધ બિંબ.) અંતરીક = અંતરિક્ષ : અભિજન (પા.) પા. મા. ૨૧. અમીઝરે (પા.) પા. છે. ૨૬; પા. મા. ૨૦ (આ નામનાં અનેક બિબો પ્રસિદ્ધ છે.) * અમીબુંદ (પ.) પા. મા. ૨૦. > અમૃતપૂરે (પા.) પા. મા. ૨૧. અલવર (“રાવણ પા.') પા. છ. ૩૮.- તે આજે પણ ત્યાં પૂજાય છે.) અવંતિ (પા.) પા. છે. ૩૫-(ઉજનમાં પ્રસિદ્ધ) અશેક (પા. ૨) પ. છે. ૩૮.-(વિ. વિ. પૃ. ૮૬ પ્રમાણે તે ચંપામાં હતા.) અષ્ટાપદ છે. ૪. અહિચ્છત્ર (પા.) ૫. . ૩૬; પા. મા. ૨૦.-(બરેલી જિલ્લામાં રામનગર પાસે આવેલા આ પ્રાચીન પો. તા.નું નામાન્તર “શિવાપુરી', સિવાયરિ” હતું; તેને ઘણા ઉલ્લેખો મળે છે.) અહી છ = અહિ છત્ર. 1. જે આકડાઓની પાસે “.”છાપેલું છે તે આંકડાઓ પૃથ્યના, બાકીના પદ્યના સમજવા; માત્ર પ્રા. તી. મા. સં.માંના હરેક ઉલ્લેખને પહેલો આંકડો પૃષ્ઠનો અને બીજે પવનો છે. જે નામોને પત્તાં નથી લાગ્યો તેની પાસે ની નિશાની લગાવી છે.Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114