Book Title: Tran Prachin Gujarati Krutio Author(s): Sharlotte Crouse, Subhadraevi Publisher: Gujarat VidyasabhaPage 84
________________ ५१ “ આહુલણપુર (ત્યાંના પા.) પા. મા. ૨૧ ઇડર (પા.) પા. છે. ૩૫ * ઇદાડા (પા.) પા. મા. ૧૮.—(કદાચ આ મેવિજય ૧૫૨.૨૫માં ઉલ્લિખિત ‘ઈ લેાર’ અને શાંતિકુશલ [પ્રત ૧૯]માં લિખિત ‘ઇંદ્રવાસ’, અર્થાત્ આધુનિક એલેરા હાય ) ઉજયંત રૃ. ચૈ. ૪ (=ઉજયંત) ઉજ્જયંત (ગિરનારનું સુપ્રસિદ્ધ નામાંતર) જીએ ઉજયંત * ઉડણા (પા.) પા. મા. ૨૪ * ઉડીચા (પા.) પા. મા. ૨૪ ઉનાએ (પા.) પા. છે. ૪૮.—(આ મહિમા ૬૧.૩માં લિખત તીથ, અર્થાત પાટણની પાસે આવેલું આધુનિક ઉનાવા હાય.) ઉમરવાડી (પા.) પા. છે. ૪૩.--(રત્નકુશલ ૧૭૦.૧૭ પ્રમાણે ‘ઊંમરવાડી' એક પાર્શ્વતીર્થ છે; શાવિજય ૧૨૧. ૧૧૧માં તે જ નામ [ઉંબરવાડી આવે છે; ઉમરવાડી પાર્શ્વનાથ' આજે સુરતમાં પૂજાય છે.) એકલમલ્લ (પા.) રૃ. ચે. (આ નામનાં અનેક ત્રિમા છે.) -~* એલીયા (પા.) પા. મા. ૨૩ * અલેાલી (પા.) પા. મા. ૨૩ * ઐરાવણ (પા.) પા. મા. ૨૧.—(સરખાવેા મૂલા. ૩ અવ રાવળ) ૐસાર (ત્યાંના ‘ભીડભંજન પા.') પા. ૭. ૨૨.—(સુરીશ્વર અને સમ્રાટ' પૃ. ૨૧૪ મેટ પ્રમાણે ખંભાતથી ૧ માઈલ દૂર આવેલા કંસારીપુરમાં શ્રાવક કવિ ઋષભદાસના સમયમાં, અર્થાત્ સં. ૧૬૬૫થી ૧૬૮પના દરમ્યાન, ભીડિભંજન પા.ના મંદિરમાં ૨૨ બિબ હતાં; ખંભાતના ખારવાડાના દેરાસરમાં જે ‘કંસારી પાર્શ્વનાથ’ હમણાં છે તે કદાચ કંસારીપુરથી આવેલા હાય. ‘વિનયદેવસૂરિ રાસ,' એ. રા. સં. ૩, પૃ. ૩૧. ૨૩૬ પણ જુઓ.) * ફંડોલી (પા.) પા. મા. ૧૮ કડી (પા.) પા. છે. ૩૦-(શીવિજય ૧૨૫.૧૫૯ ‘કડી મહિસાણ નગર સાર આદિ વીર નિ પાસકુમાર'; કડી એક પા.તી. તરીકે શાંતિકુશલ ૧૯૯.૧૩માં પણ લિખિત છે; તે આધુનિક અમદાવાદ-પંચતીર્થીમાં આવેલું કડી હાય.) પા. મા. ૧૯માં આવેલ ‘કડેસર' ત્યાંના પા. હશે કડેસર (પા.) જીએ ‘કડી’ * કંટેસજ (પા.) પા. મા. ૧૯Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114