SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ | (૩) સ્થાને અને બિબોની સૂચી અકબરપુર (ખંભાતનું એક પર્સ) પા. મા. ૩૧. અગ્યારે ફણ (પા.) પા. મા. ૨૧. અજાહરૂ (પા.) પા. છ. ૨૨.-(દીવ પાસેના ના ગામમાં, વિ. વિ. પૃ. ૮૬માં “અજાગ્રહ”ના “નવનિધિ' પા. ઉલિખિત છે, તે આ જ હશે.) અ ધ્યા (પા.) પા, મા. ૨૦.-(વિ. વિ. પૃ. ૨૪માં ત્યાંની “પાસ નાહવાડિયા” ઉલિખિત છે; ત્યાંની પા. મૂર્તિ સેરીસા લઈ જવામાં આવી.) અજનગિરિ (પા.) પા. છ. ૨–(શીલવિજયજી ૧૧૯, ૭૬ પ્રમાણે આ નામનું જૈન તીર્થ કાવેરી નદી પાસે હતું; પ્રેમીજી ૨૩૪ પ્રમાણે તે મલયાચલ ઉપર કુર્ગમાં હતું, પરંતુ ત્યાંના મૂલ નાયક શાંતિનાથ અને અનંતનાથ હતા.) અંતરિક્ષ (પા.) પા. છ. રપ, પા. મા. ૨૦-અંતરીક] (આકેલા પાસના શ્રી પુર–આધુનિક સિરપુરનું પ્રસિદ્ધ બિંબ.) અંતરીક = અંતરિક્ષ : અભિજન (પા.) પા. મા. ૨૧. અમીઝરે (પા.) પા. છે. ૨૬; પા. મા. ૨૦ (આ નામનાં અનેક બિબો પ્રસિદ્ધ છે.) * અમીબુંદ (પ.) પા. મા. ૨૦. > અમૃતપૂરે (પા.) પા. મા. ૨૧. અલવર (“રાવણ પા.') પા. છ. ૩૮.- તે આજે પણ ત્યાં પૂજાય છે.) અવંતિ (પા.) પા. છે. ૩૫-(ઉજનમાં પ્રસિદ્ધ) અશેક (પા. ૨) પ. છે. ૩૮.-(વિ. વિ. પૃ. ૮૬ પ્રમાણે તે ચંપામાં હતા.) અષ્ટાપદ છે. ૪. અહિચ્છત્ર (પા.) ૫. . ૩૬; પા. મા. ૨૦.-(બરેલી જિલ્લામાં રામનગર પાસે આવેલા આ પ્રાચીન પો. તા.નું નામાન્તર “શિવાપુરી', સિવાયરિ” હતું; તેને ઘણા ઉલ્લેખો મળે છે.) અહી છ = અહિ છત્ર. 1. જે આકડાઓની પાસે “.”છાપેલું છે તે આંકડાઓ પૃથ્યના, બાકીના પદ્યના સમજવા; માત્ર પ્રા. તી. મા. સં.માંના હરેક ઉલ્લેખને પહેલો આંકડો પૃષ્ઠનો અને બીજે પવનો છે. જે નામોને પત્તાં નથી લાગ્યો તેની પાસે ની નિશાની લગાવી છે.
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy