Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 28
________________ આ ગ્રંથમાં ઉલ્લિખિત સાહિત્યની સૂચી (૧) અષ્ટોત્તરી તીર્થમાજા, શ્રી મહેન્દ્રસૂરી-વ્રુત (શ્રી નિધિવક્ષાચ્છ सार्थ पंचप्रतिक्रमणसूत्राणि, प्र. सेठ हेमराज खयसिंह, सं. १९८४, पृ. ५६) (ર) આપણા કવિઓ, ખંડ ૧, કેશવરામ કાશીરામ શાસ્ત્રી કૃત, ગુજરાત વ. સાસાયટી, અમદાવાદ (૩) આબૂ, ભાગ ૧ અને ૨, મુનિરાજ શ્રી જયંતવિજયજી મ. કૃત, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા, સં. ૧૯૯૦ અને ૧૯૯૪ (૪) ઐતિહાસિક જૈન-કાવ્યસંગ્રહ, સંપાદક અ. નાટા, ભે. નાકા, કલકત્તા ૧૯૯૪ (૫) ઐતિહાસિક રાસસંગ્રહ, ભાગ ૧-૪, સંશાધક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર (૬) કર્ણી (કૃષ્ણ) મુનિ, લે. પં. લાલચન્દ્ર ભ. ગાંધી, શ્રી જૈનસત્યપ્રકાશ, દીપેાત્સવ અંક, વર્ષ ૭ (૭) કંઈક શંખેશ્વર સાહિત્ય, લે. ડૉ. સી. ક્રાઉઝે, જૈનસત્યપ્રકાશ ડિસેમ્બર ૧૯૪૫ પૃ. ૭૩-૮૦ (૮) ગિરિનાર તીર્થમાલા, શ્રી રત્નસિંહ કૃત, પ્રા. તી. મા. સં. ભાગ ૧, સં. ૧૯૭૮, શ્રી યોાવિજય જૈન ગ્રંથમાલા (૯) સુર્યાવલી શ્રીમુનિવુરૂરિ-કૃત, શ્રી યશાવિજય જૈન ગ્રંથમાલા (૧૦) ગાડી પાર્શ્વનાથ સ્તવન, શ્રી શાંતિકુશલ-કૃત, પ્રા. તી. મા. સં. (જીએ નં. ૮); ‘પ્રત’=સિંધિયા એરિયેંટલ ઇન્સ્ટિટયૂટની પ્રત નં. ૫૦૮ પ્રમાણે કે જેમાં અધિક પદ્યો વિદ્યમાન છે. (૧૧) ચૈત્યપરિપાટી, શ્રી મહિમા-કૃત, પ્રા. તી. મા. સં. (જુએ નં. ૮) (૧૨) ઇન્વોડનુશાસનમ્, શ્રીહેમચન્દ્રાચાર્ય-ત, પ્ર. રેવાબેન श्रेष्ठिना मूलचन्द्रात्मजेन, मोहमय्यां, सन १९१२ (૧૩) જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય-સંચય, સં. શ્રીમાન જિનવિજયજી, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૨ (૧૪) જૈન ઐતિહાસિક રાસમાલા, ભાગ ૧, સં. શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઈ, મુંબઈ, સં. ૧૯૬૯ (૧૫) જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧-૩, શ્રી મા. દ. દેશાઈ કૃત (૧૬) જૈનતીર્થ ગાઇડ, શ્રી શાંતિવિજયજી-કૃત, અમદાવાદ, સં. ૧૯૬૭ 549

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114