Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 66
________________ ३३ ૮૯ ‘પવન પૂરી’=શ્વાસ ભરીને (અર્થાત્ યાગની પરિભાષા પ્રમાણે પુરક કરીને); ‘કિ તું ચ્યારિ પષિ વ્યાપીઉ ચતરેનાને’–જ્ઞાનના ચારે પ્રકાર (અર્થાત યાગમાં માળેલા સ્કૂલ, સૂમ, કારણ અને મહાકારણ જ્ઞાન) વડે કરીને તેં ચારે પક્ષાને વ્યાપ્ત કીધા (અર્થાત્ જગતના ચારે અંતેાતે, વિશ્વને, અથવા પૃવક્ત ચારે જ્ઞાનના ચાર પ્રકારના વિષયાને, યા તે મંત્રયેગ હ્રદયેાગ લયયાગ અને રાજયોગ, આ ચારે પ્રકારના યાગના વરાગ્યના ચાર પ્રકારેને, યાને મૃદુ મધ્યમ અધિમાત્ર અને પરવૈરાગ્યને, અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરીયા આ ચાર અવસ્થાએને). ‘પચ્ચક્ર’=હયાગમાં માનેલાં શરીરમાંનાં છ ચક્ર:~~ ક્ર ४ દલના કમલ સમાન ગુદાના પ્રદેશમાં લિંગ નાભિ દિલ (૧) આધાર (૨) સ્વાધિષ્ઠાન (૩) પૂરક (૪) અનાહત (૫) વિશુદ્ધ (૬) આજ્ઞા "" ''' "" '. 1 ૧ ૧૬ . 99 . 22 "" 29 99 ܀ܪ "" "" "" , 27 .. ,, બન્ને ની વચમાં ‘અમેાલ’=અમૂલ્ય. ૯૧ ‘માઇ’=માતૃકા, બારાખડી; ‘વર્ષોંવલી દલે દીધી’=ર્તે તે છ કમળરૂપી ચક્રાના પ્રતિદલ ઉપર વર્ણાક્ષરેાની શ્રેણી (હઠયોગના નિયમ પ્રમાણે) આલેખી; ‘રાલંબની શ્રેણી’=ભમરાની પંક્તિ (અર્થાત્ નીચેથી લર્જી કરીને છ ચક્રાને ભેદીને સહસ્ત્ર-દલ કમલ સુધીના સીધે રસ્તે); ‘કુંડલી શક્તિ’શરીરના નીચેના ભાગમાં સૂતેલી કુંડલિની શક્તિ, કે જેને જગાડવાની અને પીલ (અમૃત)નું પાન કરાવવાની કલ્પના પણ હયાગને અનુસાર છે. ૯૨ ‘સહસ્ત્રદલ કમલ’, અર્થાત્ છ ચક્રાની ઉપર, મસ્તકની અંદર માળેલું સ્થાન કે યાં યાગીના આત્માને પરમાત્મા સાથેના સંયેાગ યાગના અંતમ પરિણામસ્વરૂપ કલ્પિત છે; ‘તહી તેજ ઋદ્દે’=ત્યાંની ઋદ્ધિમાં અથવા ત્યાં પ્રકાશના સમૂહમાં; નાદ અનહદ વાજિંત્ર રાતો’-વાજિંત્ર દ્વારા નહિ આહત થયેલા નાદ (હઠયોગના ‘અનાહત નાદ’)માં લીન થયા; ‘પાન પીયૂષ’ ઇત્યાદિ= તું અમૃતપાન કરતાં પૂરી રીતે મસ્ત રહ્યો.- ૯૩ ‘નેદ્રાયા’= તું દ્રવ્યો નથી, દીલેા યા ચલાયમાન થયો નથી, ‘પરમહંસા’ ઇત્યાદિ=આત્મા પોતાની જાતને પરમહંસ, અર્થાત્ પરમાત્મારૂપ સમજીને=સાઽહમ' અર્થાત ‘આ (પરમાત્મા) હું જ છું.' આમ જા કરું છે; ‘ભાવિરપુ’=ત્રુ જેવા વ્યવહાર રાખનાર; ‘મેહ જો’=મેાહ નામને!

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114