Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 60
________________ . (૨) ટિપની* ૧. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ છંદ ૧૪ ચમરાદિ અસુર=દક્ષિણ દિશાના અસુર કુમારો' (દેવોના ચાર નિકોમાંના ભવનપતિ નિકાયના એક વિભાગ)ના ઈન્દ્ર “ચમરી અને બીજા અસુર કુમારે; “નાગ’=નાગકુમાર (આ જ ભવનપતિ નિકાયનો એક બીજે વિભાગ); “ચકક=ચક્રવર્તી; પૌલોમીપતિ’=ઇન્દ્ર ૧૫ “જખિ પાસહ'=પાર્શ્વનામના યક્ષ ૧૬ અર્થઃ-(પદ્માવતી) અસરાઓની નવી નવી ટોળીઓ સાથે મળીને (પાર્શ્વનાથની) ગુણરાશિ તાન માનપૂર્વક ગાય છે, કે જેથી બીજા દેવો અંતઃકરણમાં નિરાશ થાય છે કારણ કે તેના ગુણોની તુલના પાર્શ્વનાથના ગુણની સાથે થઈ શકે તેમ નથી), અને હરિ (ઈ) પોતાના વાહન હસ્તિમલ (ઐરાવત હાથી) ઉપર બેસીને નિરાશ્રય (આશ્રય રહિત) થાય છે (કારણ કે એમના પરિવારની અપ્સરાઓ વગેરે પાર્શ્વનાથની પ્રશંસા કરવામાં મગ્ન થઈને એમની તરફ ધ્યાન જ નથી આપતી). ૧૭ ‘અમદા'=સ્ત્રી – ૧૮ “સપરાણ શક્તિમાન, ‘વપુ' શરીર (જુઓ “રૂપચંદ કુંવર રાસ (આ. કા. મ. ૬ પૃ. ૧૧૨ ૫.૮૯) કે જ્યાં આપણા કવિ આ શબ્દને આ જ અર્થમાં વાપરે છે), તેને રાજા આત્મા, એટલે તારો આત્મા તારા કથન પ્રમાણે રહે છે, અર્થાત તારા વશમાં છે, એટલે કે તારું આત્મદમન પૂર્ણ છે; “અઘરુ=પાપ ૨૧ ખંભાતિપાસિ...થંભણ'=ખંભાતના થંભન પાર્શ્વનાથ;“અરાતિ'= શત્રુ – - રર કંસારિ ભીડભંજનો'=કંસારીપુરના ભીડભંજન પાર્શ્વનાથ; “અજાહરૂ ઉનાના અઝારા પાર્શ્વનાથ; “અગંજન =જેની સામે ઉપદ્રવ નથી થઈ શકતો તેવા અથવા “અગિજનો' (શત્રુનાશક) – ૨૩ જેના દર્શનથી દુઃખ દૂજે, અર્થાત ભાગી જાય તેવા “મુહુર પાસ= મુહરિ પાર્શ્વનાથ (ટીટેઈ ગામમાં); “ધૂ.પાસ નવખંડઉં” ઘોઘાના નવખંડ પાર્શ્વનાથ; “સોજે'=સાંજે અથવા છાજે – - ૨૪ ડભાઈ...લોડણી =ડભોઇના લાડણ પાર્શ્વનાથ; વિલું =વેળુના, અથવા વળી.જે વ્યક્તિવાચક નામોની વધુ વિગત અનુક્રમણિકામાં આપવામાં આવશે– ૮ ક

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114