Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ આજે માતાઓ ઘટતી જાય છે છે - કાંતિ ભટ્ટ દિવ્ય ભાસ્કર ઃ તા. ૪/૪/૦૭ વેપારીઓને તમે ઘરના રસોડામાં ગોઠવી દો અને પછી એમ જાહેર કરો કે બજારમાં વેપારીઓ ધટતા જાય છે તો એમાં જેમ કોઈને ય આશ્ચર્ય ન થાય તેમ માતાઓને બાળકોથી દૂર કરીને તમે બજારમાં લઈ આવો. અને પછી એમ જાહેર કરો કે આજે માતાઓ ઘટતી જાય છે, તો એમાં થ કોઈને ય આશ્ચર્ય થતું નથી. બજારમાં વ્યસ્ત થઈ ગયેલ માતાઓ પાસે બાળકોનું સંસ્કરણ કરવાનો સમય જ ક્યાં છે ? આત્મીયતાના નાતે પરિવારને લાગણીના નાંનો બાંધી રાખવાની એને ફુરસદ જ ક્યાં છે ? હૈયાનાં હેત રસોઈમાં ઠાલવી દેવાની એમની પાસે નવરાશ જ ક્યાં છે ? થોડાક કઠોર શબ્દોમાં કહું તો જ એક કૂતરી પણ પોતાનાં ગલૂડિયાંઓ જ્યાં સુધી સક્ષમ નથી બની જતા ત્યાં સુધી એમની સાથે જ રહે છે. આજની માનવ માતાઓ તો એ જવાબદારીમાંથી ય છટકી ગઈ છે. બાબાને સ્તનપાન કરાવવાની ઝંઝટ [] પણ એ સ્વીકારવા તૈયાર નથી. રે મમ્મી ! તું કૂતરીથી ય ગઈ ? ૧૯

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100