Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ બિનજરૂરી સમાચારોથી બચો દૈનિક ભાસ્કર : તા. ૪/૬/૦૭ સમાચારપત્ર, મેગેઝીન સાપ્તાહિક, પાક્ષિક કે માસિક વાંચનાર વાચકો જો નક્કી કરે કે અમારે બિનજરૂરી કશું જ વાંચવું નથી. રેડિયો, ટી.વી. વગેરે પર સમાચાર સાંભળી રહેલ શ્રોતાઓ જે નક્કી કરે કે અમારે બિનજરૂરી કશું જ સાંભળવું નથી અને ટી.વી., કેબલ, ચેનલ જનાર દર્શકો નક્કી કરે કે અમારે બિનજરૂરી કશું જ જોયું નથી તો કદાચ બને એવું કે માંગવા લાયક. સાંભળવા લાયક અને જોવા લાયક કશું ય બચે જ નહીં અને કદાચ બચે તો ય એની ટકાવારી અતિ અલ્પ હોય. કમાલની કરુણતા છે ને ? માણસ પોતાના ઘરમાં કચરો રાખવા તૈયાર નથી અને આંખ, કાન, મન વાટે જેટલો કચરો પોતાના જીવનમાં ઠાલવી શકાય એટલો ઠાલવવા તૈયાર છે અને એ ય હોશે હોશે ! માનવ ! તને બુદ્ધિમાન શું કહેવો ? ४८

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100