Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજતાં આવડવું કહી શકાય, ખરુંને? અને ચિંતન બાદ આચરણમાં તરત મૂકી દેવા કેશશ કરશે તે ધીમે ધીમે સુખદુઃખમાં સમાનતા (ધીરજ) ધરી શકશે. તે લેખકશ્રીને અને પ્રકાશકોને પરિશ્રમ સાર્થક થયો ગણાશે. - આ ગ્રંથમાં જુદા જુદા ગ્રંથોના વાંચન ચિંતનમાંથી તારવણ કરી એકત્રિત લખાણું કરવામાં આવ્યું છે. સંસ્કૃતના ગ્રંથ તેમજ અનુવાદના ગ્રંથમાંથી બધાને (સાધારણને) સમજ ન પડે એ ઉદ્દેશે જ સરલ ભાષામાં મદુ લખાણ કરવાને લેખકશ્રીને પ્રયાસવાય (પ્રાય આન ને સિવાય (પ્રાયઃ અપ્રગટ) સઝા પણ આપવામાં આવી છે, જે સાહિત્ય પ્રેમીઓને આનંદને વિષય થઈ પડશે. - અહીં લેખકશ્રીને અલ્પ પરિચય આપે પણ ઉપયોગી હાઈ પ્રસ્તુત છે. મુનિ શ્રી કીર્તિસાગર આમ તે સ્થાનકવાસીના કુટુંબમાં જન્મ્યા હતા અને દીક્ષા પણ સ્થાનકવાસીમાં લીધેલ, પણ પછી સમજ પડતાં પૂ. આ. દેવ શ્રી ગુણસાગર સૂરિના શિષ્ય થયા. ત્યારબાદ સતત અભ્યાસ-આગના વાંચન-ચિંતન બાદ ખૂબજ સુંદર સરળ શૈલીમાં વ્યાખ્યાનેથી પ્રસિદ્ધિ પામ્યા. આ પહેલાં પણ કલ્યાણ ગૌતમ નીતિ સ્મારક પુષ્પ આઠમું પ્રસિદ્ધ થયું છે તેમાં મુનિશ્રીનો જ પ્રયાસ છે. મુનિ શ્રી કવિ પણ છે. એમણે રચેલ “આત્મ- શિક્ષા–શતક ” હવે પછીના ૧૦ મા પુષ્યમાં પ્રસિદ્ધ કરાશે. અંતમાં આ પ્રસિદ્ધ થયેલ ગ્રંથરત્નને આત્માર્થી ભવ્ય જીવે વાંચે–વંચાવે-ચિંતન કરે અને કેમે કરી પરમાત્મ–પદને પ્રાપ્ત કરે એજ મંગલ ભાવના. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 175