________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ પુસ્તક વિષે બે ખેલ
પૂ. આ. દે- શ્રી ગુણસાગર સૂરિભ્યો નમઃ આગમપ્રસ પૂજ્ય પાદ મુનિરાજ શ્રી કીર્તિસાગરજનો વર્ષોંના પરિશ્રમે લખેલ “ ‘ સુખી થવાના સરલ ઉપાયે ’” એ નામક પુસ્તક તાજેતરમાં પ્રસિદ્ધ થાય છે તે આન'ના વિષય છે ને જરૂર વાંચવા જેવા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથ હાથમાં લેતાં સૌને ગમી જાય તે સ્વાભાવિક છે, કારણ કે આ જગતની અંદર રહેલા દરેક નાના મોટા આત્મા સુખી થવા ઇચ્છે છે. દુ:ખ કોઈનેય ગમતું નથી. દુઃખનુ નામ સાંભળતાં વેત જ આયાય કરી બેસે છે. જ્યારે સુખમાં દુઃખી પ્રાણીઓને યાદ કરતા નથી. હકીકતે જે સુખમાં આનદ માણે છે તે સુખ નથી પણ દુ:ખ છે. આમ સુખી હાવા છતાં પણુ તે દુઃખના ઘરમાં મેઠા છે. સુખ અને દુઃખ એ બાહ્ય વસ્તુ છે. એ સુખ દુઃખના સંભારણામાં જ આત્માને વિશેષ કર્મબંધનમાં નાખીને વિશેષ દુ:ખી થાય છે. શાસ્ત્રામાં કહ્યું છે કે
6C
पुण्यस्य फलमिच्छन्ति- पुण्यं नेच्छन्ति मानवाः । न पाप फलमिच्छन्ति - पाप कुर्वन्ति यत्नतः ॥ શ્ ॥
:
અર્થાત્ દરેક પ્રાણીઓ પુણ્યના ફળ રૂપ સુખને ભોગવવા તૈયાર છે અને હમેશાં એ સુખટકી રહે એમ ઈચ્છે છે, પણ પૂર્વના પુણ્ય પ્રતાપે મળેલા તન-મન-ધનને સમાગે પચવા, પુણ્ય બંધન કરવા ( ભાવિમાં આ રીતે સુખી થવા ) તૈયાર નથી,
For Private and Personal Use Only