Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગથ્વીય) તેમ શ્રી શાંતિસૂરિજી મહારાજના શિષ્ય લલીત મુનિ તેમજ દિગંબરીય શ્રી કુંદકુંદાચાર્ય તથા અન્ય પણ પ્રજ્ઞા વંત સૂરીશ્વરેએ ચેલ કૃતિઓને સાર આ પુસ્તકમાં સંગ્રહાયેલ છે, તેમાં જવાનું સ્વરૂપ, જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેનું સ્વરૂપ, ભવ્યાત્માઓ પિતાને ઉદ્ધાર કરી શકે એટલા માટે બતાવેલ છે. કમેનો નાશ કરવા માટે તપશ્ચર્યાની પણ ખાસ જરૂર છે. તે તપસ્વિને પૂર્વ કર્મોદયથી વ્યાધિ થાય તો તેની શાંતિ માટે વૈદ્યચિકિત્સા તથા અણધારી વસ્તુઓના ઉપચારે બતાવેલ છે. કઈ ઔષધિ કયા દેને લાગુ પડશે તે પણ આપેલ છે. તે સાથે બીજા પણ ખાસ જાણવા જેવા વિષયે છે. આત્મસ્થાનમાં કામ લાગે, અને જ્ઞાનને વધારે થાય. તેવા વિષયે આપેલા છે. જે જે વિષયમાં જે જે મહાપુરૂષની કૃતિઓને આધાર લીધેલ છે તે ઉપકારી પુરૂષના ઉપકારને કેમ ભૂલાય ? આ પુસ્તકમાં જ્ઞાન વૃદ્ધિના માટે જેણે જેણે આગલથી મદદ આપી છે તેમને પણ શે ભૂલાય ? આ પુસ્તકનું નામ “સુખી થવાનાં (અથવા સુખ મેળવવાના) સાચા ઉપાયે અથવા સરલ ઉપાય” રાખેલ છે તે સાર્થક જ છે. કારણ કે તેમાં પૈસાની બિલકુલ જરૂર જ પડતી નથી. સરલ એટલા માટે કે સમજણ આવે તે દરેક કિયાઓ છેડી પણ ઘણું ફળને આપનારી થાય. અને કર્મોના મૂળને ઉખેડી સરલ રીતે મેક્ષમાં જઈ શકે. આ ગ્રંથમાં વિતરાગ ભગવંતેના વચન વિરૂદ્ધ લખાણ થયું હોય અથવા પ્રેસ ભૂલ હોય તે મિચ્છામિ દુક્કડું માગું છું. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 175