Book Title: Sukhi Thavana Saral Upayo Author(s): Kirtisagar Publisher: Bidada Shwetambar Murtipujak Sangh View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઠેકાણે, અને દરેક વખતે તેવાં જ્ઞાન-ધારકાના સંચાગ પણ ન મળી શકે. તે સાધારણ સમજણુવાલા ભવ્યેા પેાતાનું શ્રેય કેમ કરી શકે ? એટલા માટે જ અનંત જ્ઞાનીઓએ જે માર્ગ મતાવેલ છે તે જ મા વમાનમાં સૂત્રો સિધ્ધાંતામાં આપણા પૂર્વાચાર્યાં આપણા ઉપર કરૂણા બુદ્ધિથી, વાત્સલ્ય ભાવથી સરળ અને સીધીભાષામાં લખી ગયા છે. તે વાંચવાથી સમજી શકે, અને આત્મ શ્રેય કરી શકે; આ ઉદ્દેશથી આ પુસ્તકમાં જે સ ંગ્રહાયેલ છે તે જ્ઞાનીઓનાં જ વચના છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ. જેનાથી કમ અધ થાય છે તેનું સ્વરૂપ આ પુસ્તકમાં આપેલ છે. મિથ્યાત્વા િકેમ મટે ? એના માટે સમ્યકત્વ પ્રાપ્ત થવું જોઇએ, તે સમ્યકત્વ કેમ મેળવી શકાય ? અને સમ્યકત્વ શી વસ્તુ છે ? તે કેટલા પ્રકારનુ છે ? તે કેમ પ્રાપ્ત થઈ શકે ? તેની શી સ્થિતિ છે ? કાણુ કઈ રીતે સમકિત મેળવી શકે ? તેના માટે શા ઉપાયે કરવાં જોઇએ, કેવા પ્રકારનાં કરવા જોઇએ ? વિગેરે ખાખતા પણ સમજાવેલ છે. વ્યાવહારિક અને આધ્યાત્મિક અને રીતો પણ જ્ઞાનીઓએ સમજાવેલ છે. તા આ પુસ્તકમાં સમ્યકત્વનું સ્વરૂપ ખરતર ગચ્છીય શ્રી જિનલાભસૂરિ અને અચલ ગચ્છીય શ્રી વિદ્યાસાગસૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરજીએ મૂરહાનપૂરમાં ૧૮૭૬માં રચેલ સમ્યકત્વની સજ્ઝાયમાં સમજાવેલ છે. તેમ શ્રી અચલ ગચ્છીય પંડિત શ્રી પુણ્યરૂચિ મહારાજના શિષ્ય પડિતશ્રી આણુ ઢરૂચિ મહારાજ તથા જીવાનુ સ્વરૂપ અને કર્માનું સ્વરૂપ મહાઉપાધ્યાય શ્રી જસવિજયજી મહારાજ તથા શ્રી દેવચંદ્રજી મહારાજ ( ખરતર For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 175