________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજતાં આવડવું કહી શકાય, ખરુંને? અને ચિંતન બાદ આચરણમાં તરત મૂકી દેવા કેશશ કરશે તે ધીમે ધીમે સુખદુઃખમાં સમાનતા (ધીરજ) ધરી શકશે. તે લેખકશ્રીને અને પ્રકાશકોને પરિશ્રમ સાર્થક થયો ગણાશે. - આ ગ્રંથમાં જુદા જુદા ગ્રંથોના વાંચન ચિંતનમાંથી તારવણ કરી એકત્રિત લખાણું કરવામાં આવ્યું છે. સંસ્કૃતના ગ્રંથ તેમજ અનુવાદના ગ્રંથમાંથી બધાને (સાધારણને) સમજ ન પડે એ ઉદ્દેશે જ સરલ ભાષામાં મદુ લખાણ કરવાને લેખકશ્રીને
પ્રયાસવાય (પ્રાય
આન ને
સિવાય (પ્રાયઃ અપ્રગટ) સઝા પણ આપવામાં આવી છે, જે સાહિત્ય પ્રેમીઓને આનંદને વિષય થઈ પડશે. - અહીં લેખકશ્રીને અલ્પ પરિચય આપે પણ ઉપયોગી હાઈ પ્રસ્તુત છે. મુનિ શ્રી કીર્તિસાગર આમ તે સ્થાનકવાસીના કુટુંબમાં જન્મ્યા હતા અને દીક્ષા પણ સ્થાનકવાસીમાં લીધેલ, પણ પછી સમજ પડતાં પૂ. આ. દેવ શ્રી ગુણસાગર સૂરિના શિષ્ય થયા. ત્યારબાદ સતત અભ્યાસ-આગના વાંચન-ચિંતન બાદ ખૂબજ સુંદર સરળ શૈલીમાં વ્યાખ્યાનેથી પ્રસિદ્ધિ પામ્યા. આ પહેલાં પણ કલ્યાણ ગૌતમ નીતિ સ્મારક પુષ્પ આઠમું પ્રસિદ્ધ થયું છે તેમાં મુનિશ્રીનો જ પ્રયાસ છે. મુનિ શ્રી કવિ પણ છે. એમણે રચેલ “આત્મ- શિક્ષા–શતક ” હવે પછીના ૧૦ મા પુષ્યમાં પ્રસિદ્ધ કરાશે.
અંતમાં આ પ્રસિદ્ધ થયેલ ગ્રંથરત્નને આત્માર્થી ભવ્ય જીવે વાંચે–વંચાવે-ચિંતન કરે અને કેમે કરી પરમાત્મ–પદને પ્રાપ્ત કરે એજ મંગલ ભાવના.
For Private and Personal Use Only