Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 9
________________ મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભન પાર્શ્વનાથ આ. વિજયપદ્મસૂરિ શ્રી લંબાવતી નગરી (સ્તંભતીર્થ, ખંભાત, લઘુલંકા) માં કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકુંભ, કલ્પલતા વિગેરે પદાર્થો કરતાં પણ અધિક પ્રભાવવાળા શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં દર્શન કરનાર ભવ્ય જીવોના હૃદયમાં એ જ વિચારો પ્રકટે છે કે - આ પ્રતિમાજી કોણે અને ક્યારે ભરાવી ? કયા કયા ઇંદ્રાદિ ભવ્ય જીવોએ, કેટલા સમય સુધી, કયે સ્થળે, આ બિમ્બની પૂજા કરી કેવા કેવા લાભો મેળવ્યા ? આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ આ પ્રતિમાજીને કઈ રીતે ક્યાંથી પ્રકટ કર્યા ? આ બધી વિગતો શ્રી વિવિધ તીર્થકલ્પ, પ્રભાવક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ સપ્તતિકા આદિ ગ્રન્થોના આધારે તથા અનુભવી પરમોપકારી શ્રી ગુરુ મહારાજ આદિ ગીતાર્થ પુરુષોના વચનાનુસારે અહીં જાવ છું.. – લેખક ૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56