Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ સિદ્ધાચલને સાથી તળેટી સામે બોલવાનું ચૈત્યવંદન શ્રી સિદ્ધાચલ તીર્થનાયક, વિશ્વતારક જાણીયે, અકલંકશક્તિ સુરગિરિ, વિધાનંદ વખાણી, મેરૂ મહીધર હસતગિરિવર ચર્મગિરિધર ચિહએ, શ્વાસમાં સો વાર વદુ નમે ગિરિ ગુણવંત એ...૧ હસિતવદને હેમગિરિને પૂજીએ પાવન થઈ પુંડરીક પર્વ તરાજ શતકુટ, નમન અંગ આવે નહીં. પ્રીતિમંડણ કર્મછડણ શાશ્વત સુરકંદ એ, શ્વાસ...૨ આનંદ ઘર પુણ્યકંદ સુંદર, મુક્તિરાજે મન વયે વિજયભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વચ્ચે, પાતાલ મુલને ટુંક પર્વત, પુષ્પદંત જયવંતહે, ધાસ...૩ બાહુબલી મરૂદેવી ભગીરથ સિદ્ધક્ષેત્ર કંચનગિરિ, લેહિતાક્ષ કુલિનીવાસમાનસ રેવતાચલ મહાગિરિ, શેત્રુ જા મણિ પુન્યરાશિ કુંવરકેતુ કહતો. શ્વાસ...૪ ગુણકંદ કામુક દદશક્તિ સહજાનંદ સેવા કરે, જય જગત તારણ જાતિરૂપ માહ્યવંતને મને હરે ઈત્યાદિક બહુ કીર્તિ માણેક; કરત સુર અનંત છે, શ્વાસ–પ [આ પ્રમાણે ચૈત્યવંદન કર્યા પછી- કિંચિ-નમુલ્યુ વગેરે સૂત્રો અહીં આવ્યા મુજબ બેલવા] જ કિંચિ નામ તિર્થ, સગે પાયાલિ માણસે એ જાઈ જિબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 102