Book Title: Shrutsagar Ank 2013 12 035
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org दिसम्बर २०१३ મારવાથી આકાર લે છે પણ થોડી વાર પછી ગમે તેટલા ઘણ મારવા છતાં કશું જ નથી થતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન * જ્ઞાનના માધ્યમથી સંસારનાં દુઃખોનો પરિચય થાય છે અને તેથી આત્મામાં કરુણા, દયા અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. * જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકારને સ્થાન નથી અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન સંભવે, તેમ જ્યાં જ્ઞાન છે ત્યાં વાસનાને સ્થાન નથી ને જ્યાં વાસના છે, ત્યાં જ્ઞાન ન સંભવે. જ્ઞાનીઓ જે કાંઈ બોલે છે તે વિચારીને જ બોલે છે. એટલા માટે જ કહ્યું છે કે મૂર્ખનાં હજાર ભાષણો કરતાં જ્ઞાનીનો એક શબ્દ વધી જાય છે. * જીવનમાં વ્યક્તિ કાર્યને જુએ છે, કારણને નહીં. જ્યારે તત્ત્વજ્ઞાની કારણને જુએ છે, કાર્યને નહીં. આગામી પ્રકાશનો આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર તરફથી નવા બે પુસ્તકો ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહ્યા છે. અઢારમી સદીમાં થયેલા અવધૂત યોગી શ્રી આનંદઘનજી મહારાજની ચોવીશી ઉપ૨ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સા. વિભાવના અને વિવેચનાથી સંદબ્ધ, સુંદર સાજ સજ્જા સાથે * મારગ સાચા કૌન બતાવે કર્મતત્ત્વની જટિલ અને અટપટી વાતોને સરળતાથી રજૂ કરતું વ્યવહાર જીવનમાં કર્મના વ્યવહારને સમજાવતું, આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીના હાથે લખાયેલું પુસ્તક * સમાધાન પ્રેમની સાત્વિકતા અને કર્મની વિચિત્રતાનો અનુભવ કરાવતી, ધર્મનો પ્રભાવ અને જીવના પરિણામની વિશેષતાઓ જણાવતી અમરકુમાર અને સુરસુંદરીની કથા એટલે * પ્રીત કિયે દુઃખ હોય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84