________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કૈલાસસાગરસૂષ્ટિ જ્ઞાનમંદિર, કોબા
સંક્ષિપ્ત કાર્ય અહેવાલ બdબર-૧૩ ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલૉગ નં. ૧૭ માટે કુલ ૫૪૯
પ્રતો સાથે ૧૦૧૫ કૃતિલિક થઇ અને આ માસાંત સુધીમાં કેટલોગ નં. ૧૭ માટે ર૭૧૬ લીંકનું કાર્ય કરવામાં આવ્યું. ૨. હસ્તપ્રતોના ૯૩૭૩૮ પૃષ્ઠો અને પ્રીન્ટેડ પુસ્તકોના ૭૩૬૮ મળી કુલ
૧૦૧૧૦૬નું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. ૩. સાગર સમુદાય તેમજ વિશ્વ કલ્યાણ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ ૫૪૮
પેજની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૧૬૫ પ્રકાશનો, ૫૭૩ પુસ્તકો, ૧૨૨ કૃતિઓ તથા પ્રકાશનો સાથે ૪પ૧ કૃતિ લીંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી માહિતીઓના રેકૉર્સમાં
સુધાર કાર્ય કરવામાં આવ્યું. ૫. મેગેઝીન વિભાગમાં ૬૧ મેગેઝીનોના અંકોની એન્ટ્રી કરવામાં આવી. ૬. ૧૧ વાચકોને ર૫ ગ્રંથોના ૩૦૬૦ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં
આવી. આ સિવાય વાચકોને કુલ ૩૪૯ પુસ્તકો ઇશ્ય થયાં તથા ૩૫૭ પુસ્તકો
જમા લીધાં. ૭. જ્ઞાનમંદિરમાં પર પુસ્તકો ભેટ સ્વરૂપ પ્રાપ્ત તથા રૂ. ૩૯૪૩૮.00 રૂ ના
પુસ્તકો ખરીદવામાં આવ્યાં. ૮. વાચક સેવા અંતર્ગત પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો, સ્કૉલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, જેમાંથી તેઓ દ્વારા જરૂરી પુસ્તકો તથા હસ્તપ્રતોના ડેટાનો તેઓના કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો, ૯. સમ્રા સંપ્રતિ સંગ્રહાલયની ૧૩૯ર યાત્રાળુઓએ મુલાકાત લીધી. ૧૦. શ્રુતસાગર નવેમ્બર-૨૦૧૩નો અંક નં-૩૪ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ૧૧. પૂ. ગુરુભગવંતશ્રીના ચાર્તુમાસ પરિવર્તન પ્રસંગે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકાર્ડ સંસ્થા તરફથી દર્શન ચોવીશી અને વિજ્ઞપ્તિપત્રો-સ્કોલના વર્લ્ડ રેકોર્ડના
પ્રમાણપત્રો આચાર્ય ભગવંતશ્રીને અર્પણ કરવામાં આવ્યાં હતા. ૧૨. શ્રી ઘાટકોપર જૈન છે. મૂ. પૂ. તપગચ્છ સંઘ દ્વારા ભવ્યદ્યુત મહોત્સવપુસ્તક પ્રદર્શનનું આયોજન તા. ૨૩ થી ૨૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ઘાટકોપર મુંબઈ ખાતે થયું હતું. તેમાં આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરે શ્રત પ્રદર્શનમાં ભાગ લીધો.
For Private and Personal Use Only