________________
શાસનસમ્રાટૂં શ્રી લક્ષ્મીચંદભાઈ ને પણ જ્યાતિષશાસ્ત્રમાં રસ હતા. તેમણે પેાતાના લાડકવાયા પુત્રરત્નના જન્માક્ષર કોઈ ઉત્તમ જ્યાતિષી પાસે કઢાવવા વિચાર કર્યાં.
મહુવામાં જ્યેાતિષવિદ્યાના વિખ્યાત વિદ્વાન શ્રી વિષ્ણુભટ્ટજી એક ઉત્તમ ભૂદેવ હતા. આ વિષયમાં તે નિષ્ણાત હતા. ગામમાં પણ તેમની જ્યાતિષી તરીકેની નામના ઘણી સારી હતી. તેમની પાસે શ્રી લક્ષ્મીચંદભાઈ ગયા. અને તેમને પુત્રના જન્મ–સમય વિગેરે જણાવીને જન્માક્ષર કાઢવા માટે કહ્યુ
શ્રી ભટ્ટજીએ પોંચાંગ કાઢીને ગણિત કર્યું. ને ઘેાડી વારમાં જન્મ-પત્રિકા તૈયાર કરીને એમાં ગેાઠવાયેલા ગ્રહેાનુ` નિરીક્ષણ કરવા લાગ્યા. ઘડીભર તા તેઓ આશ્ચય ને વિચારમાં ગરકાવ બની ગયા.
ભટ્ટજીને વિચારમાં પડેલા જોઈને શ્રી લક્ષ્મીચદભાઈ એ પૂછ્યું કેમ ભટ્ટજી ! શું વિચારમાં પડી ગયા ? કુંડલીમાં ગ્રહેા કેવાક છે ? કાંઈ ભૂલ થઈ કે શું ?
“લક્ષ્મીચંદ શેઠ ! હું તેા તમારા ભાગ્યના વિચાર કરી રહ્યો છું, બીજો નહિ.” “શું મારા ભાગ્યમાં કોઈ ખામી લાગે છે ભટ્ટજી ? હાય તા નિ:સ કાચ-મને કહી દેજો”. “ખામીની તે। હવે વાત જ જવા દો લક્ષ્મીચ ટ્ઠભાઈ ! હવે તે એમ જ પૂછે કે-મારા જેવા ભાગ્યવાન્ ખીજો કાણુ છે ? તમને તે આ રતન સાંપડ્યું છે, રતન.”
“ભટ્ટજી ! મશ્કરી તેા નથી કરતાં ને ?”
અરે ! લક્ષ્મીચંદ્રભાઈ ! તમને મશ્કરી લાગે છે? પણ આ હું નથી ખેલતા, તમારા દીકરાના-રતનના ગ્રહેા બેલે છે. આવા ઉત્તમ- સર્વોત્તમ ગ્રહેા ભરેલી કુંડલી મારા આખાય જનમારામાં મે' જોઈ નથી. એના ગ્રહે! કહે છે કે-કેાઈ ઉચ્ચ કોટિના મહાત્મા પુરૂષ તમારે ત્યાં અવતર્યાં છે, અને એ મહાપુરૂષ થવા જ સજા યા છે. ગજકેસરીયાગ, રાજયોગ અને છત્રચેાગ જેવા મહાન્ ચેાગ એની કુંડલીમાં છે. અને જો આ ખળક સંસારમાં રહે તે માટા મહારાજા જેવા થાય. પણ......
“પણું શું ? વિષ્ણુ ભટ્ટજી! અટકચા કેમ ? જે હાય તે નચિંત-મને કહેા. ખચકાવાની કે ગભરાવાની જરૂર નથી.’’
“લક્ષ્મીચંă શેઠ ! વાત કઈ ગભરાવાની કે ચિન્તાજનક નથી, બલ્કે અત્યુત્તમ છે. પણ તમને કહેવી કે ન કહેવી, એ વિચારમાં હું અટવાતા હતા. પણ હવે તેા કહી જ દઉ*~~ જુએ ! આ માલકનું જન્મલગ્ન-કુંભલગ્ન છે. જે વ્યક્તિનું જન્મલગ્ન કુ ંભલગ્ન હાય, તે વ્યક્તિ મહાન્ –સર્વોચ્ચ ધર્મ ધુરંધર સાધુ પુરૂષ થાય એમ અમારૂ જ્યાતિષશાસ્ત્ર કહે છે.—
“કુંભ લગ્નકા પૂત, ખડા અવધૂત, રાત-દ્ઘિન કરે ભજન’આ ખાળકનું પણ કુંભ લગ્ન છે. સાથે ગ્રહયાગેા પણ સંન્યાસ-પ્રવ્રજ્યાયેાગને કરનારા છે. તેથી તે કોઈ મહાન્ ધર્મ ધુરંધર સાધુપુરુષ થાય, એમ મને લાગે છે.”
આ તે ઘણી જ સારી વાત કહેવાય. ભટ્ટજી ! અમારા આ પુત્ર જો મહાન સાધુપુરુષ અને તે। . અમારી ૭૧ પેઢીમાં અજવાળાં પથરાય. હા ! એક વાત પૂછી લઉં, કાઈ ગ્રહ નડે એવા તા નથી ને ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org