________________
૧૨
શાસનસમ્રાટ્રૂ
પણ દીકરાની સાહસપ્રિય-વૃત્તિથી સારી રીતે પરિચિત હતા. તેથી તેમણે હા કહી. અને સટ્ટાબજારના કાબેલ ગણાતા અગ્રણી વ્યાપારી શ્રી કરશન કમા' ને ત્યાં તેમને વ્યાપારની તાલીમ લેવા મૂકયા.
થાડા દિવસેામાં તે તેએ એમાં પાવરધા ખની ગયા. પણ તેમનું મન તેમાં ખરેખર લાગતું ન હતું. વ્યાપાર ધીરે ધીરે જામવા માંડયેા, પણ મન એમાં નહેાતુ જામતુ, એમના મનમાં હજી ધાર્મિક અને સ ંસ્કૃત અભ્યાસ કરવાની ઉમેદ હતી. ધર્મ સંસ્કારા પણ એમને બધું છેાડીને અભ્યાસમાં અને ધમ ભાવનામાં આગળ વધવા કહેતા હતા. એકાદ વર્ષ વ્યાપાર કર્યા અને પછી તેમણે પિતાજીને પેાતાના મનની વાત જણાવી કે–મારે હજુ ધાર્મિક અને સ ંસ્કૃત ભણુવુ' છે. અત્યારથી જ વ્યાપારમાં મારૂ મન માનતું નથી.
શ્રી લક્ષ્મીચંદભાઈની ઈચ્છા તા હતી જ. તેથી તેમણે આ વાતને સહર્ષ અનુમેાદન આપ્યું અને કહ્યું' કે-તારી સ ંસ્કૃત ભણવાની ઈચ્છા હાય તા તારે ભાવનગર જવું પડશે. અહીં તા કાઈ ભણાવે એવુ નથી. પણ ભાવનગરમાં પરમપૂજ્ય શાન્તભૂતિ ગુરૂમહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ બિરાજે છે. તેઓશ્રીની પાસે તું જા, ત્યાં તારા ધાર્મિક અભ્યાસ પણ વ્યવસ્થિત રીતે થશે, અને સૌંસ્કૃત પણ તેઓશ્રી ભણાવશે.
આ સાંભળીને શ્રી નેમચંદભાઈ ખૂબ હર્ષિત થયા. તેમને માર્ગ સરલ ખની ગયા હતા. ત્યાર પછી શ્રી લક્ષ્મીચંદભાઈ એ ભાવનગર પૂ. ગુરૂ મ.શ્રીને સમાચાર જણાવ્યા કે અમારા પુત્ર આપશ્રી પાસે ભણવા માટે આવે છે. તેઓશ્રીની સ`મતિ પણ આવી ગઈ. અને
.
એક શુભ દિવસે નર-રત્ન શ્રીનેમચંદભાઈ માત-પિતાના મગળ આશીર્વાદ લઇને ભાવનગર જવા ઉપડી ગયા.
[૬]
ધર્માભ્યાસ અને ત્યાગ-ભાવના
મએણ વંદામિ ! સાહેબ !
ધમ લાભ. કાણુ ભાઈ ?
ગુરૂદેવ ! હું લક્ષ્મીચંદભાઈ ના પુત્ર નેમચંદ. મહુવાથી આપની પાસે ભણવા માટે આન્યા છે.
આવ ભાઈ ! આવ. તારા પિતાજીને મારા પર પુત્ર હતા કે નેમચંદ્ર ત્યાં આપશ્રીની પાસે આવે છે. ઘેર બધાં કુશળ છે ને ?
જી ! ગુરૂદેવ ! આપશ્રીના પસાયે બધાં કુશળ છે. આપશ્રીને વંદના-સુખશાતા કહ્યા છે, તે નિશાળના અભ્યાસ કેટલેા કર્યા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org