________________
સૂરિચક્રચક્રવતી
મહાજન તરફથી અંધ રાખવામાં આવ્યા હતા. અર્થાત્ મીલ, જીન, પ્રેસ, લાકડાં વેરવાના કારખાના, સાકર બનાવવાના કારખાના વિગેરે તમામ બંધ રાખવામાં આવ્યા હતા. અને અંદર તેમજ અનાજ બજાર ને ગાળબજાર વિગેરે પણ અંધ રાખવામાં આવ્યા હતા. માછીની જાળ ખંધ રખાવી હતી, ઈત્યાદિ દરેક પ્રકારના આરંભે બંધ રાખવાથી પ્રાસંગિક લાભ પણ સારો થયેા હતેા.
ભાવનગરના સંઘમાં આ મહાત્સવે કાંઈક અપૂર્વ લાગણી ઉત્પન્ન કરી હતી. જેથી રાત્રે ને દિવસે જિનમ‘દ્વિર શ્રાવક-શ્રાવિકાઓથી ભરપૂર જ રહેતું હતું. ઉત્સાહ અવર્ણનીય હતા. હવે વધારે લખાણુ ન કરતાં આવા મહેસ્રવા વારવાર થાએ એમ ઈચ્છી લેખ સમાપ્ત ફરવામાં આવે છે.”
૯૫
(જૈનધર્મ પ્રકાશ–પુસ્તક ૨૪મુ. અક ૩જો. સ. ૧૯૬૪–૨ેષ્ઠ માસ)
આ સવિસ્તર હેવાલથી સમજાય છે કે તે વખતે આપણા પૂજ્યશ્રીમાની સૂરિ-પાવીને મહાત્સવ કેવા ભવ્ય ઝાડથી ઉજવાયેા હશે.
સં. ૧૯૬૦માં વલભીપુરમાં ઉજવાયેલ પૂજ્યશ્રીની ગણિપન્યાસપઢવીના મહે।ત્સવમાં ભાવનગરના શ્રી સંઘને થોડા પણ લાભ ન મળ્યા, તેનુ તેણે જાણે અહીં સાટું વાળી લીધુ. અર્થાત અભૂતપૂર્વ અને અતિભવ્ય મહાત્સવ તે શ્રીસંઘે કર્યાં.
પ્રસ્તુત મહેાત્સવમાં ભાવનગર રાજ્યના પણ સ‘પૂર્ણ ભક્તિભાઁ સહકાર હતા.
આ મહામહેાત્સવ વખતે જીવદયાને ઘણું જ પ્રશંસનીય પ્રાધાન્ય આપવામાં આવેલું. પદ્મવી-દિવસે સમસ્ત શહેરના તમામ પ્રકારના આરંભના કાર્યાં મહાજન તરફથી મધ રાખવામાં આવેલા, તે ઉપરથી આપણે સમજી શકીએ છીએ આવે! કાઈપણ મહાન પ્રસ`ગ આંગણે ઉજવાતા હેાય ત્યારે આવા જીવયાવક કાર્યાં કરવામાં આવે તે તેથી શાસનની કઈ અનેરી પ્રભાવના અને શાલા થાય છે.
આચાય પદવી એ કેાઈ નાની સૂની કે જેવી તેવી પદવી નથી. આચાય પદવીની મહત્તા તે જિનશાસનમાં અપૂર્વ-અસામાન્ય છે.
આચાય એટલે સમસ્ત ગચ્છના અધિપતિ,નાયક,-શાસક. આચાય એટલે શાસનરૂપી મહેલના આધારસ્તંભ. આછી નથી હોતી તેમની જવાબદારી, સારાયે શાસન–સંધના ગચ્છના સર્વ પ્રકારના ખેાજો એમને શિર હાય છે. એવા એજો કે જવાબદારી તેા લાયક અને સર્વથા ચાગ્યને મસ્તકે જ મુકાય.
અને એવી ચેાગ્યતા કાંઇ જેમતેમ કે જેને તેને નથી મળતી, એ મેળવવા માટે તા ઘણાં ઘણાં ગુણા મેળવવા જોઇ એ.
કેટકેટલાં ચેાગ વહેવાં પડે.
બહુશ્રુતપણું મેળવવું પડે. નમ્રત્વ અને નિરભિમાનીપણું કેળવવું પડે. શાસનની સર્વાંગીણ પ્રભાવનાની શક્તિ કેળવવી પડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org