________________
એક જ ધ્યેયઃ તીર્થંન્નતિ
૨૮૫
થતાં તેઓએ પૂજ્યશ્રીને ભાવપૂર્વક વિનતિ કરી કે ઃ ગુરુદેવ ! આપને જ્યાં અને જે જગ્યા પસંદ પડે તે જણાવે.
પૂજ્યશ્રીને પૂર્વદિશાથી ગામમાં પ્રવેશતાં મુખ્ય ઝાંપાની સામેની વિશાળ જગ્યા અનુકૂળ જણાઈ, તેઓશ્રીએ એ જગ્યા રાજ્ય પાસેથી વેચાણ લેવાના ગૃહસ્થાને ઉપદેશ કર્યાં. એ જાણીને ઠાકારશ્રીએ કહ્યું: “આવું ઐતિહાસિક સ્મારક સ્વરૂપ ધર્મસ્થાન થાય, એ તે મારા રાજ્યની જશાભા વધારનારૂં છે. માટે શ્રીસંઘ આ જગ્યા રાજ્ય તરફથી ભેટ સ્વીકારે, એવી મારી ઈચ્છા છે. અને આવા ધમકા માટે કોઈ પણ રાજ્ય કમતરૂપે એક કે।ડી પણ લે, તે તે રાજ્ય નાલાયક ગણાય. માટે કિ ંમત આપ્યા વિના મારી આટલી ભેટ સ્વીકારો.”
તેમણે પૂજ્યશ્રીને પણ વિન ંતિ કરી કે; “સાહેબ ! આપ પધારે, અને જેટલી જગ્યામાં આપ ક્રશ, તેટલી જગ્યા આપને ભેટ ધરવાની મારી ભાવના છે, તે પૂરી કરો.”
પણ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ પેાતાની સાધુમર્યાદા ઢાકારશ્રીને સમજાવી એ જગ્યા વેચાણ આપવાનો ઉપદેશ આપ્યા. ઘણી આનાકાનીને અ ંતે તદ્દન નજીવી કિંમતે ઠાકોર સાહેબે એ જગ્યા શેઠ જિનદાસ ધદાસની પેઢીને અઘાટ વેચાણ કરી આપી.
જમીનના નિર્ણય થઈ જતાં પૂજ્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યાં ઠાકર સાહેબ વખતસિંહુજી વૃદ્ધ હતા, અને તખિયત પણ સારી નહાતી. તા પણ પ્રથમ મુકામ ઉમરાળામાં આ જગ્યાની મજૂરીના કાગળ ( ખલીતા ) લઈ ને તેઓ પૂજ્યશ્રીને આપવા ગયા.
પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં કદમગિરિજી પધાર્યા. ત્યાં થે।ડા દિવસ રહીને ઉપદેશ દ્વારા ભેોજનશાળા માટે જમીન વેચાણુ લેવરાવી. એમાં ભાજનશાળાના મકાનનું કામ શરૂ થયા પછી ત્યાંથી વિહાર કરીને ગામડાઆમાં વિચરતાં વિચરતાં તળાજા પધાર્યાં.
તળાજા તીની વહીવટી વ્યવસ્થા હજી ખરાખર નહાતી થયેલી. યાગ્ય કાર્યકર્તાના અભાવે તીના વહીવટ અંગે લેાકેા સંદિગ્ધ રહેતા હતા. ચાલુ વહીવટદ્વારા અવ્યવસ્થિત હતા. એ કારણે-તી ની ઉન્નતિ જોઈએ તેવી નહાતી થઈ શકતી. ભાવનગર રાજ્ય તથા કેટલાક સમજદાર આગેવાનાએ આ તીના વહીવટમાં મહારના માણસેાને લેવા સૂચવેલું. પણ એ સૂચન અમલી નહેાતુ' અનતું. આથી શ્રી અન ંતરાય પટ્ટણી સાહેબ વગેરેએ પૂજ્યશ્રીને આ કાર્ય હાથ ધરવા વિનંતિ કરેલી, તે ઉપરથી આ વખતે તેએશ્રીના હૃદયમાં તીર્થ વ્યવસ્થાના વિસ્તાર ઉદ્દભવતાં તેઓશ્રીએ સ્થાનિક સંઘને સમજવ્યેા. પણ સ્થાનિક સ ંધને તા પૂજ્યશ્રી ફરમાવે એ મજબૂર જ હતુ. એટલે પૂજ્યશ્રીએ આ તીના વહીવટ માટે પાંચ સભ્યોની કમિટિ નીમી. ભાવનગરની મહાલક્ષ્મી મીલના મેનેજર શ્રી ભોગીલાલ મગનલાલને એના પ્રમુખ બનાવીને તેમને આ વહીવટ સાંપાળ્યે.
આ કમિટિની નિમણૂ ંકના પ્રસંગ શેઠશ્રી ભાગીલાલ મગનલાલ “મારા જીવનનાં સમરણા’” નામક પુસ્તિકામાં વર્ણવતાં લખે છે કે—
૧ પહેલાં સને ૧૯૩૮-૩૯માં તેઓશ્રીનું સહપરિવાર તળાજામાં ચામાસુ થયું ૧ “મારાં જીવનના સંસ્મરણા'' પત્ર ૯૮. ૨ પૃશ્રીનુ. ૩. ૧૯૩૮-૩૯ નહિ, પણ ૧૯૪૦૪૧ સંભવે છે. અને તળાજામાં ચામાસું નહિ. પણ શેષકાળમાં રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org