________________
પરિશિષ્ટ-૨
પરમપૂજ્ય શાસનસમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીનું જીવન : જ્યાતિષશાસ્ત્રની દૃષ્ટિએ
+ ?
3
૧૨
૨
૨ાહુ
૪
હર્શલ
લેખક—અમૃતલાલ લક્ષ્મીચ ંદ શાહ
ગણિતાલ'કાર, ચેાતિષદિનમણિ, મુહૂત દિવાકર, જ્યાતિષાલ કાર.
જન્મ
પરમપૂજ્ય શાસનસમ્રાટ્ આચાય દેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને સૌરાષ્ટ્રમાં મહુવા શહેરમાં વિક્રમ સ ંવત્ ૧૯૨૯, શાલિવાહન શકે ૧૭૯૪ ના કારતક શુદી પ્રતિપદા શનિવાર તા. ૨ જી નવેમ્બર ૧૮૭૨ના દિવસે સ્થાનિક સૂૌંદયથી ઈષ્ટ ઘડી ઘ. ૨૦૫. ૧૫ સમયે જન્મ થયે। હતા. તે સમયે હાલમાં ચાલતા ભારત સ્ટા. ટા.નું અસ્તિત્વ નહાતુ, એટલે કલાક -મિનિટમાં ગણતાં જન્મના સ્થાનિક સમય અપેારે ક. ૨-મિ. ૧૩, અને
Jain Education International
૧૧
૧૦
ગુરૂપ મંગળ
શુક્ર
કંતુ चंद्र
બુધ
ૐ
શનિ
સૂર્ય
‘જન્મકુંડલી’
તેને હાલમાં ચાલતા સ્ટા. ટા. માં ફેરવતાં તેમના જન્મ સમય અપેારે ક. ૦૨-મિ. ૫૬ હતા. તે મુજખ તેમની કુન્ડલી તથા સ્પષ્ટ ગ્રહ। અત્રે આપેલ છે.
જન્મ લગ્ન કુંભ રાશિનું ૧૯ મા અંશનુ' આવે છે. કુંભ રાશિનું સ્વરૂપ ખભે ઘડા લીધેલા પુરુષનુ છે, મનુષ્ય રાશિ છે, સ્થિર સ્વભાવની છે, તે અનુસાર આ રાશિનું લગ્ન સારી મગજશક્તિ-ભાષા, શાસ્ત્ર, અને ક્ળાઓને શેખ, મજબૂત મનેાખળ, દૃઢ અભિપ્રાય, સ્થિર, ગંભીર, ખંત અને એકનિશ્ચયપણું આપે છે. તેએ ખુલ્લા દિલના, દયાળુ, વિશ્વાસુ, આનંદી, સારી યાદદાસ્તવાળા, વિદ્વાન્ અનેક શાસ્ત્રોના જ્ઞાતા, છટાદાર ભાષણકર્તા, તત્ત્વજ્ઞાની, અને સહનશીલ અને ધૈયવાન અને. આ લગ્નને અધિપતિ શિને હાઈ તે ભૌતિક સુખા માટે બહુ અનુકૂળ મનતા હેાતે નથી; કુંભ લગ્નના ૧૯મા અંશ ઉદય પામતા હાઈ મહુશ્રુત, વિશાળ વાંચન, તીક્ષ્ણ બુદ્ધિપ્રભા, અને ભગવાન પ્રેરિત જ્ઞાન આપનાર ખનતા હાઈ દિવ્યજ્ઞાનમાં સારી સફળતા મેળવે.
લગ્નેશ શિન હેાઈ ગંભીર, વિચારવંત અને સ્વસ્થ સ્વભાવ આપે, જાતુ પર મુ રાખનાર, સમજુ અને સાવધ બને. કાર્યો તથા માણસાની વ્યવસ્થા સારી રીતે કરી શકે. દીર્ઘદૃષ્ટિવાળી યાજનાએ ઘડનાર અને તેને અમલમાં મૂકવાને લાંબે સમય ગાળનાર અને. આગ્રહ, જાત પરને કાબુ, ડહાપણ, ધૈય', જીતેંદ્રિયતા, અને સત્યાસત્યના નિણૅય કરવાની
૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org