________________
અનુમોદનાના નિદાન
૨૨૯ આ વાત સૌને અભીષ્ટ જ હતી. પૂજ્યશ્રીના આ ઉપદેશે તેમની સુષુપ્ત ભાવનાને જગાડી. સંઘે દેરાસર બંધાવવાનો નિર્ણય કર્યો. શા. મણીલાલ સાંકળચંદની પેઢીવાળા મણીભાઈ તથા કેશુભાઈએ અંતરના ઉમળકાથી દેરાશરને આદેશ લીધે. અને એ દેરાસર તેમના તરફથી બંધાવું શરૂ થયું.
આ પછી પૂજ્યશ્રી શહેરમાં પધાર્યા. ઘાંચીની પિળમાં-વીશા શ્રીમાળી જ્ઞાતિના અગ્રણી શેઠ નગીનદાસ બહેચરદાસવાળા શેઠ ચંદુલાલ ચુનીલાલના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવી. દેવશાના પાડાના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરાવી.
આ ચોમાસા પછી કાતક વદિ ત્રીજે પૂજ્યશ્રીએ પોતાના શિષ્યરત્ન પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી ગણિવરને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. અખંડ વિનય અને ગુરૂભકિતમાં તત્પર રહેનારા એ પંન્યાસ-મુનિવર આ પદવી માટે પૂરા લાયક જ હતા. આ પ્રસંગે શ્રીસંઘે સુંદર ઉત્સવ ઉજવ્યો.
[૪૭]
અનુમોદનાના નિદાન
“તલાશાહ ! તમારે ભાગ્યવંત પુત્ર આવાં જ જિનાલયે શ્રી શત્રુંજય ઉપર બંધાવશે.”
પ્રભો !, આચાર્યશ્રીના વચનને વિનેદ સમજેલા તેલાશાહે કહ્યું કે અમારા એવાં ભાગ્ય કયાં ? એવી શક્તિ કયાં ? એ તે કઈ મહાભાગ્યશાળીનું જ કામ.
ના,ના તોલાશાહ ! તમે આ વાતને વિનેદ ન સમજશે. હું સાચે જ કહું છું કે-તમારે કર્માશા ભારે સૌભાગ્યશાળી છે. એ માટે થઈને અવશ્ય સિદ્ધાચલજી પર આવાં દેરાસર બાંધશે. એમાં મીનમેખ નથી.”
તલાશાહ આનંદવિભેર બની ગયા. નતમસ્તકે તેઓ બેલ્યાં કૃપાળું ! મારે કમશા આવું મહાકાર્ય કરવા ભાગ્યવંત થાય, એનાથી વધારે રૂડું શું ? આપનાં વચને સફળ બને. આપના આશીર્વાદ ફળે.
ચિત્તોડના મહારાજા સંગ્રામસિંહજીના મંત્રી તલાશાહ અને જૈનાચાર્ય શ્રી ધર્મરત્નસૂરિજી વચ્ચે ઉપરને વાર્તાલાપ થયો. તલાશાહ એક ધનિક શ્રાવક હતા. વિશિષ્ટ આવડતને કારણે તેઓ રાજમંત્રીપદે પહોંચ્યા હતા. પણ એથી ધર્મ ભૂલ્યા ન હતા. બલકે-ધર્મારાધનમાં સવિશેષ ઉદ્યમવંત રહેતા હતા. તેમણે ચિત્તોડગઢમાં શ્રી પાર્શ્વનાથ તથા શ્રી સુપાર્શ્વનાથના રમણીયભવ્ય જિનભવને બંધાવ્યા હતા. - લતાબાદ (દેવગિરિ)થી નીકળેલા છરી’ પાળતા તીર્થયાત્રા સંઘમાં આ૦ શ્રીધર્મરત્નસૂરિજી પણ હતા. તેઓ સંઘ સાથે ચિત્તોડમાં આવ્યા. આ જિનાલયના દર્શન કર્યા. જિનાલયની રમણીય કારીગરી તથા ગગનેજીંગ ભવ્યતાએ એમની આંખોને આકષી. તેઓશ્રી આનંદથી એ જિનાલયે નિરખી જ રહ્યા. સાથે મહામંત્રી તલાશાહ અને તેમને બાલપુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org