________________
૧૪
શાસનસમ્રાટ્
વળી ગઈ. આ છે આપણા ચરિત્રનાયકશ્રીની ત્યાગ—ભાવનાનું–સયમ ભાવનાનુ` ખીજ. ખરેખર ! ઉત્તમ પુરૂષાના વિચારી પણ ઉત્તમેાત્તમ જ હાય છે.
ત્યાર પછી તેા પૂ. ગુરૂમહારાજની વૈરાગ્ય-સભર ધ-દેશના તેએ હંમેશાં એકાગ્ર ચિત્તે સાંભળતા. એના અને પૂ. ગુરૂમહારાજના સંસર્ગના પ્રભાવે તેમનું મન સંસારમાંથી ઉઠી ગયું. તેમને સંસારની અવાસ્તવિકતા અને અસારતા પ્રત્યક્ષ જણાવા લાગી, અને તેને ત્યાગ કરી સયમના પંથે સંચરવા એમનુ મન તલસી રહ્યું. સંસારથી તેઓ અતિ-નિલે પ અનતા જતા હતા. તે એટલી હદ સુધી કે-એકવાર મહુવાથી પૂ. પિતાજીએ સમાચાર જણાવ્યા કે–
ઢાદીમા (નેમચંદભાઈના) ગુજરી ગયા છે.” ત્યારે તેના જવાબમાં તેમણે લખ્યું કેસંસાર અસાર છે, કોઈ કેાઈનું છે નહિ. માટે ધર્મારાધનામાં ઉદ્યમ રાખવા એ જ સાચુ છે.”
આ વાંચીને શ્રીલક્ષ્મીચ દ્રુભાઈના મનમાં ધ્રાસકો પડ્યો. ઘણા ધર્મનિષ્ઠ અને સમજુ હાવા છતાંય પુત્રના મેહ-પુત્ર ઉપરની મમતા જોર કરતી હતી. તેમણે વિચાર કર્યો કેનેમચંદની ભાવના અને જીવન બદલાતાં જાય છે, જો હવે એ ભાવનગર રહેશે તેા કદાચ દીક્ષા પણ લઈ ચે. માટે એને વહેલી તકે ઘરે મેલાવી લેવા જોઈ એ
અને તેમણે તરતજ નેમચંદભાઈ ઉપર પત્ર લખ્યા કે “મારી તબીયત નરમ છે, માટે તું જલ્દી અહીં આવી જા.”
પિતાજી માંઢા છે, અને એમણે જલ્દી આવી જવા જણાવ્યુ, એટલે નેમચંદભાઈ ના પિતૃ-ભક્ત આત્મા શે` ધીરજ ધરે ? તેઓ તેા પૂ. ગુરૂ મ.શ્રીની આજ્ઞા લઈ ને મહુવા જવા
રવાના થઈ ગયા.
ઘેર પહેાંચીને જોયુ તા બધાંય હેમખેમ. બધાંની તીયત સારી. તેઓ તે આશ્ચ પામ્યા. પણ ચકાર હતા. એટલે વાતવાતમાંજ બધું પામી ગયા કે એમને ઘરે ખેલાવવા માટે જ આમ કર્યું હતું. તેએ જરા ખિન્ન બન્યા ને પાછાં ભાવનગર જવાની ઈચ્છા કરી. પણ પિતાજીએ સ્પષ્ટ જણાવી દીધું કે હવે તારે ભાવનગર જવાનું નથી. અહીં જ રહે, ને ભણવુ હાય તે। ભણુ. નહિતર કાંઈક વ્યાપાર-ધંધા કર. એટલે હવે ત્યાં જવાય તેમ ન હાતુ. તેઓ શાન્તિથી ઘેર રહ્યા. પણ તેમનું મન કાઇ કામમાં કે વાતમાં ચેટતું નહિ. તેમને તે વારવાર પૂ. ગુરૂદેવની યાદ આવ્યા કરતી હતી. તેમના ઉપદેશવચન અને હિત શિક્ષાએ માનસ–પટ ઉપર વારંવાર અંકિત થતા હતા. જેમ જેમ વિસેા વીતતા ગયા તેમ તેમ એમની ત્યાગ-ભાવનાની વેલડી પણ પલ્લવિત બનતી ગઈ. પણ માતા-પિતાને સમજાવવા કઈ રીતે ? તે તેમને આંખ આગળથી અળગા કરવા જ નહેાતા ઈચ્છતા, પછી દીક્ષાની વાત જ કચાં ! માત-પિતા અને નેમચંદભાઈ બન્ને પેાતાતાની વાતમાં
મક્કમ હતા.
એક દિવસ શ્રીનેમચંદભાઈ પેાતાના ખાલપણના મિત્રો સાથે બેઠા હતા. એમાંના એક મિત્રના વિવાહ-સગપણની વાત ચાલતી હતી. ત્યાં વાતવાતમાં શ્રીનેમચંદભાઈ ખેાલી કે-આ સંસારમાં શું બન્યું છે ? આ સંસારમાં સાર હેય તે માત્ર સાધુપણું જ
ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org