________________
મહાભિનિષ્ક્રમણ
[૮]
સૌંસાર એક મહાસાગર છે, અગાધ અને ડો.
કઢાગ્રહ અને દુરાગ્રહ જેવા અનેક ભયાનક મગરમચ્છે એમાં ખીચાખીચ ભર્યાં છે. એ મહાસાગરને તરવા નીકળેલા ભલભલા બહાદુર માનવીએ આ મગરમચ્છોને જેઈ ને જ પીછેહઠ કરી ગયા છે.
કહે છે કે- દરિયામાં અગ્નિ હૈાય છે; એને વડવાનલ કહેવાય છે. આ સંસાર–સાગરમાંય એવા એક વડવાનલ છે. એનુ નામ છે કષાયાગ્નિ. મહાસાગરના ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલા-ભડભડતા આ અગ્નિ છે, ઘણા હિંમતખાજ પુરૂષ! આ અગ્નિની જ્વાળાથી દાઝીને ચ પાછાં પડી ગયા છે.
રાગ અને દ્વેષના ઉંડા ઉંડા ભમરાવા લેતા આવતૢ પણ આ સમુદ્રમાં છે. અતિકુશળ તરવૈયાઓ એમાં તણાઈ જાય છે. સૂક્ષ્મ-દૃષ્ટિથી નિરખીએ તે દરિયામાં રહેલી દરેક વસ્તુએ આ સ’સાર સાગરમાં છે. કોઈ મહાન અને વીરલા પુરૂષ જ એને તરી જાય છે, એમાં નડતી સઘળી મુશ્કેલીઓને દૂર હઠાવી એના પાર પામી શકે છે.
પણ જેમ દરિયા તરવા માટે ઘણા પુરૂષા કરવા પડે, તેમ આ સંસાર–ઉદધિને પાર કરવા માટેય મહાન્ પુરુષાની જરૂર પડે. ઘણા તે આ પુરૂષાથી જ ડરી જાય છે. ડરે જ તે ? એમના ભાગ્યમાં જ ન હેાય એટલે તે પુરૂષાથથી ડરે જ.
પણ જેમના ભાગ્યમાં હાય છે – સામે કાંઠે પહેાંચવાનુ, તે આવા પુરૂષાથી ડરતાં નથી, બલ્કે એને સામી છાતીએ સ્વીકારે છે. આ મહાન પુરૂષાથ વડે ઘણા ભાગ્યવંત જીવા સંસાર સાગરની પેલે પાર પહોંચવા સમર્થ બન્યા છે.
દીક્ષા એટલે સમ્યગ્ જ્ઞાન-દન અને ચરિત્રરૂપ રત્નત્રયીની નિરતિચાાર આરાધના—સ પાપેાથી વિરતિ. આ દીક્ષારૂપ પુરુષાર્થ વડે ઘણા ભાગ્યવંત જીવા સંસાર-સાગરની પેલેપાર પહોંચવા સમર્થ અન્યા છે.
અને તેથી જ આવા પ્રખળ પુરૂષાર્થ કરવા માટે—દીક્ષા ગ્રહણ કરવા માટે આપણા ચરિત્રનાયક શ્રીનેમચંદભાઈ ઉદ્યુક્ત અને ઉત્સુક બન્યા હતા.
અસાધારણ નિી કતા-અને મનની મક્કમતા, એમને આ પુરૂષા માં પૂર્ણ સહાયક હતા. તેમને શ્રદ્ધા હતી કે આ પુરૂષાર્થ વડે હું જરૂર સંસારસમુદ્ર તરીશ જ. પણ હજી માતા-પિતા તરફથી રજા મળે એવુ લાગતુ જ નહેાતુ. તેથી તેઓ એને માટે ખીન્ને ઉપાય શેષી રહ્યા હતા. શેાધતાં શોધતાં એક ઉપાય મળી આવ્યેા. એ હતા-ઘરેથી કાઈ ને જણાવ્યા વિના ભાવનગર પહોંચી જવુ' તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org