Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 35
________________ ૧૨. ઉત્તમક્ષમામાર્દવાડર્જવ શૌચ સત્ય સંયમતપસ્યાગાડકિચન્ય બ્રહ્મચર્યાણિ ધર્મઃ। તત્ત્વાર્થ સૂત્રઃ વિ. પંડિત સુખલાલજી. પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પાંચમી આવૃત્તિ (૧૯૯૫) પૃ. ૩૪૮ ૧૩. સાધુધર્માભિલાષારૂપ આત્મપરિણામઃ શ્રાવક ધર્મઃ । લલિત વિસ્તરા વૃત્તિ. (હરિભદ્રસૂરિકૃત) ૧૪. અપૂર્વ અવસર (કાવ્ય) લે. શ્રીમદ્ રાજચંદ્ર પ્ર. અગાસ આશ્રમ, અગાસ. (૧૯૭૧) પૃ. ૩ - ૧૫. ૧ થી ૧૧ ગુણો ઃ ન્યાયસંપન્નવિભવ, ઉચિત - વ્યય - વેશ - ઘર – વિવાહ, અજીર્ણેભોજન ત્યાગ સાત્મ્યતઃ ભોજન, માતા-પિતાની પૂજા, પોષ્ય-પોષણ, અતિથિ સત્કાર, સાધુ-દીન પ્રતિપત્તિ એ કર્તવ્ય દૃષ્ટિરૂપ છે. ૧૨ થી ૧૯ ગુણો : નિંદાત્યાગ, નિંદ્ય-પ્રવૃત્તિ ત્યાગ, ઈન્દ્રિય પરવશતા ત્યાગ, અભિનિવેશ ત્યાગ, ઉપદ્રવસ્થાન ત્યાગ, અયોગ્ય દેશત્યાગ, અયોગ્ય કાલ ત્યાગ, અયોગ્ય ચર્યાત્યાગ. એ આઠ દોષત્યાગ રૂપ છે. ૨૦ થી ૨૭ ગુણો : પાપભય, લજ્જા, સૌમ્યતા, લોકપ્રિયતા, દીર્ઘદ્રષ્ટિ, બલાબલવિચારણા, વિશેષજ્ઞતા, ગુણપક્ષપાત. એ આઠ ગુણગ્રહણરૂપ છે. ૨૮ થી ૩૫ ગુણો ઃ કૃતજ્ઞતા, પરોપકાર, દયા, સત્સંગ, ધર્મશ્રવણ, બુદ્ધિના આઠ ગુણો, પ્રસિદ્ધ દેશાચાર પાલન, શિષ્ટાચાર પ્રશંસા. એ આઠ સાધનામૂલક છે. ૧૬. પાંચ અણુવ્રતો : સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, પરદારા ત્યાગ-સ્વદારા સંતોષવ્રત, પરિગ્રહ પરિમાણ વ્રત; ત્રણ ગુણવ્રતો : દિગ્પરિમાણવ્રત, ભોગોપભોગ પરિમાણવ્રત, અનર્થદંડવિરમણવ્રત; ચાર શિક્ષાવ્રતો : સામાયિક વ્રત, દેશાવગાશિક વ્રત, પૌષધોપવાસ વ્રત, અતિથિ સંવિભાગ વ્રત. ૧૭. કર્માદાનો : ન કરવા યોગ્ય વ્યવસાય; તે પંદર છે. અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, દંતવાણિજ્ય, લક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપિલિકા કર્મ, નિર્લોછન કર્મ, દવદાવાગ્નિકર્મ, જલશોષણકર્મ અને અસતીપોષણકર્મ. 4. ૧૮. પ્રતિમા ઃ પ્રતિજ્ઞાવિશેષ, વ્રત વિશેષ, તપ વિશેષ કે અભિગ્રહવિશેષ. આ પ્રતિમાઓ દ્વારા ક્રમિક આત્મવિકાસ થાય છે. અગ્યાર પ્રતિમાઓ : દર્શન, વ્રત, સામાયિક, પૌષધોપવાસ, સચિત્તત્યાગ, રાત્રિભુક્તત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિ ત્યાગ, અને ઉદ્દિષ્ટત્યાગ (શ્રમણવત્) ૧૯. દસ શ્રમણોપાસકો : આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરદેવ, ચુલ્લશતક કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા અને તેતલીપિતા. તેઓએ શ્રાવકધર્મ વીસ વર્ષ પાળ્યો. તેમાં સાડા ચૌદ વર્ષ ઘરે રહ્યા તેઓ અગ્યાર પ્રતિમાઘર હતા અને એક માસની સંલેખના કરી સૌધર્મ દેવ લોકે જુદાજુદા વિમાનોમાં ચાર-ચાર પલ્યોપમના આયુષ્ય સાથે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. Jain Education International ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118