Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 69
________________ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે ! અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી ના ચકવીસસ્થય સુત્ત એજન પૃ. ૨૪ ધર્મ એવ તીર્થ ધર્મતીર્થ, ધર્મ પ્રધાન વા તીર્થ ધર્મતીર્થ તત્કરણશીલાઃ ધર્મતીર્થકરસ્તાનું -ચતુર્વિશતિસ્તવાધિકાર હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યકસૂત્રમ્ : આ. ભદ્રબાહુ પ્ર. શ્રી આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) ૫. ૪૯૩ -ધમ્મો મંગલમુકિä અહિંસા સંજમો તવો | દસયાલિયસુત્ત સં : પુણ્યવિજયજી. પ્ર. શ્રી મ.જૈ.વિ. મુંબઈ (૧૯૭૭) પૃ. ૧ જગતોડખશરતે તીર્થકરા એભિરિયતિશયાઃ | અભિધાન ચિંતામણિ કાંડ ૧ શ્લોક ૫૮ અભિધાન ચિંતામણિસ્વોપજ્ઞટીકા: લે. હેમચંદ્રસૂરિ. ૧૦. ચોત્રીસ અતિશયો : જન્મપ્રાપ્ત-સહજ (૪) – અભુત રૂપવાન, નિરોગી, મલ-પ્રસ્વેદ રહિત શરીર - કમલસુરભિ સમો શ્વાસોચ્છવાસ. - ગાયના દૂધ સમાન ઉજ્જવલરક્ત - ચર્મચક્ષુથી અદૃશ્ય આહાર નિહાર કર્મક્ષયજ (૧૧) - એક યોજનભૂમિમાં દેવો, મનુષ્યો તિર્યંચોને દેશના - યોજનગામિની વાણીનું દેવો, મનુષ્યો, તિર્યંચોનું પોતાની ભાષામાં સમજવું - મસ્તક પાછળ ભામંડલ. - પચીસ યોજનભૂમિમાં રોગાપહાર. ઉપર નીચે સાડાબાર યોજનમાં રોગાપહાર. - એકસો પચીસ યોજનમાં વૈરાપહાર - એકસો પચીસ યોજનમાં ઈતિ અપહાર - એકસો પચીસ યોજનમાં ભીતિ અપહાર - અકસો પચીસ યોજનમાં અતિવૃષ્ટિ થાય નહિ - એકસો પચીસ યોજનમાં અનાવૃષ્ટિ થાય નહિ - એકસો પચીસ યોજનમાં બળવો થાય નહિ એ કસો પચીસ યોજનમાં આક્રમણ થાય નહિ. દેવકૃત (૧૯) આકાશમાં ધર્મચક્ર - દેવતાઈ ચામર - પાદપીઠ સાથે સુવર્ણસિંહાસન ४८ paénal Use Only Jain Education International For Private & www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118