________________
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે ! અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસ પિ કેવલી ના ચકવીસસ્થય સુત્ત એજન પૃ. ૨૪ ધર્મ એવ તીર્થ ધર્મતીર્થ, ધર્મ પ્રધાન વા તીર્થ ધર્મતીર્થ તત્કરણશીલાઃ ધર્મતીર્થકરસ્તાનું -ચતુર્વિશતિસ્તવાધિકાર હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક ટીકા. શ્રીમદાવશ્યકસૂત્રમ્ : આ. ભદ્રબાહુ પ્ર. શ્રી આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૭) ૫. ૪૯૩ -ધમ્મો મંગલમુકિä અહિંસા સંજમો તવો | દસયાલિયસુત્ત સં : પુણ્યવિજયજી. પ્ર. શ્રી મ.જૈ.વિ. મુંબઈ (૧૯૭૭) પૃ. ૧ જગતોડખશરતે તીર્થકરા એભિરિયતિશયાઃ | અભિધાન ચિંતામણિ કાંડ ૧ શ્લોક ૫૮
અભિધાન ચિંતામણિસ્વોપજ્ઞટીકા: લે. હેમચંદ્રસૂરિ. ૧૦. ચોત્રીસ અતિશયો : જન્મપ્રાપ્ત-સહજ (૪) – અભુત રૂપવાન, નિરોગી, મલ-પ્રસ્વેદ રહિત શરીર
- કમલસુરભિ સમો શ્વાસોચ્છવાસ. - ગાયના દૂધ સમાન ઉજ્જવલરક્ત
- ચર્મચક્ષુથી અદૃશ્ય આહાર નિહાર કર્મક્ષયજ (૧૧) - એક યોજનભૂમિમાં દેવો, મનુષ્યો તિર્યંચોને દેશના
- યોજનગામિની વાણીનું દેવો, મનુષ્યો,
તિર્યંચોનું પોતાની ભાષામાં સમજવું - મસ્તક પાછળ ભામંડલ. - પચીસ યોજનભૂમિમાં રોગાપહાર. ઉપર નીચે
સાડાબાર યોજનમાં રોગાપહાર. - એકસો પચીસ યોજનમાં વૈરાપહાર - એકસો પચીસ યોજનમાં ઈતિ અપહાર - એકસો પચીસ યોજનમાં ભીતિ અપહાર - અકસો પચીસ યોજનમાં અતિવૃષ્ટિ થાય નહિ - એકસો પચીસ યોજનમાં અનાવૃષ્ટિ થાય નહિ - એકસો પચીસ યોજનમાં બળવો થાય નહિ
એ કસો પચીસ યોજનમાં આક્રમણ થાય નહિ. દેવકૃત (૧૯) આકાશમાં ધર્મચક્ર
- દેવતાઈ ચામર - પાદપીઠ સાથે સુવર્ણસિંહાસન
४८
paénal Use Only
Jain Education International
For Private &
www.jainelibrary.org