Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 70
________________ - ત્રણ છત્રો રત્નમય ધર્મધ્વજ નવસુવર્ણ કમળો વિચરણ સમયે ગોઠવાય છે. રજત, સુવર્ણ અને રત્નમય પ્રાકાર ગઢની રચના. ચતુર્મુખ દેશના વખતે ત્રણ બિંબોની રચના ચૈત્ય વૃક્ષ વિચરણ સમયે કાંટા અવળા થવા. વિચરણ સમયે વૃક્ષોની વંદના. - દેવદુંદુભિ નાદ Jain Education International - સાનુકૂળ વાયુ - પંખીઓની પ્રદક્ષિણા - સુગંધી જલનો છંટકાવ - તીર્થંકરોના મસ્તક અને દાઢીમૂછના વાળ વધતા નથી. - કરોડો દેવોની પરિચર્યા - સમઋતુ બહુવર્ણના પુષ્પોની વૃષ્ટિ. ૧૧. અરિહંત વંદણ - નમંસણાઈં અરિહંતિ પૂય સક્કાર । સિદ્ધિ ગમણં ચ અરિહા અરહંતા તેણ વચ્ચેતિ ૯૨૧॥ આવશ્યક નિર્યુક્તિ - શ્રીમદાવશ્યક સુત્ર : પૂર્વવિભાગ : લે. આચાર્ય ભદ્રબાહુ પ્ર. આગમોદય સમિતિ મહેસાણા. (૧૯૧૬) પૃ. ૪૦૬ ૧૨. પ્રશસ્તકાય વાઙમનઃ પ્રવૃત્તિરિત્યર્થ : વંદનમ્ ચૈત્યવંદનવૃત્તિ. લલિતવિસ્તરા લે. શ્રી હરિભદ્રસૂરિ પ્ર. શ્રી દિવ્યદર્શન સાહિત્ય સમિતિ અમદાવાદ આવૃત્તિ પહેલી (૧૯૬૩) પૃ. ૩૦૮ ૧૩. એવં મએ અભિક્ષુઆ, વિષ્ણુય-રય-મલા પહીણ-જર-મરણા | ચવીસંપિ જિણવરા, તિત્ફયરા મે પસીમંતુ ।। કિત્તિય - વૃંદિય - મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા । આરુગ્ગ-બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ દી ચંદેસ નિમ્નલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા । સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ।। -ચઉવીસત્થય સુતં. શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રઃ લે. ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, મુંબઈ આવૃત્તિ બીજી (૧૯૬૦) પૃ. ૨૭ ૧૪. દુકખ-ખઓ કમ્મ-ખઓ, સમાહિ-મરણં ચ બોહિલાભો આ 1 કરણેણં ||૪|| સંપજ્જઉ મહ એઅં, તુ નાહ ! પણામ પણિહાણસુત્ત એજન પૃ. ૮૧ - ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118