Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 59
________________ ૧૪, સામાયિકના બત્રીસ દોષો : ૧. અવિવેક, ૨. યશકીર્તિ, ૩. ધનલાભવાંછા, ૪. ગર્વ, ૫. ભય, ૬. નિયાણું, ૭. સંશય, ૮. શેષ, ૯. અવિનય (ગુરુ પ્રત્યે), ૧૦. અબહુમાન આ માનસિક દોષો છે. ૧. કુવચન, ૨. સહસાકાર (વગર વિચાર્યું બોલવું), ૩. સ્વચ્છંદી વાણી, ૪. સંક્ષય, ૫. કલહ, ૬. વિકથા, ૭, હાસ્ય, ૮. અશુદ્ધ ઉચ્ચાર, ૯. નિરપેક્ષ, ૧૦. ગણગણવું - આ વાચિક દોષો છે. ૧. કુઆસન, ૨. ચલાસન, ૩. ચલદષ્ટિ, ૪. સાવઘક્રિયા, ૫. આલંબન, ૬. આકુંચન પ્રસારણ, ૭, આળસ મરડવી, ૮. હાથપગના ટચાકા ફોડવા, ૯. વિમનસ્ક મુદ્રા, ૧૦. નિદ્રા, ૧૧. શરીરનો મેલ ઉતારવો, ૧૨. વસ્ત્રો સંકોરવા - આ કાયિક દોષો છે. ૧૫. યોગદુષ્મણિધાનાનાદરઋત્યનુસ્થાપનાનિ ! તત્વાર્થસૂત્ર અ. ૭/૨૮ તત્વાર્થસૂત્ર સં : સુખલાલજી પ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પાંચમી આવૃત્તિ (૧૯૯૫) પૃ. ૩૧૦. ૧૬. તિવિહે દુપ્પણિહાણે અણવટ્ટાણે તથા સઈ વિહૂણે સામાઈય વિતકએ, પઢમે સિકખાવએ નિંદે ર૭ી સાવચ્ચ પડિક્કમણ સુત્ત શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર: લે. ગણધરાદિ પ્ર. શ્રી ગોડીજી જૈન દેરાસર, મુંબઈ બીજી આવૃત્તિ (૧૯૬૦) પૃ. ૧૬૯ ૧૭. કરેમિ ભંતે ! સામાઈય, સાવજે જોગ પચ્ચકખામિ . જાવ નિયમું પજુવાસામિ, દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાયેણે ન કરેમિ ન કારવેમિ / તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ | સામાઈય સુત્ત એજન પૃ. ૪૩. ૧૮. સામાઈય વયજુરો, જાવ મણે હોઈ નિયમ સંજુત્તો ! છિન્નઈ અસુઈ કમ્મ, સામાઈય જત્તિયા વારા ||૧|| સામાઈયં મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા ! એએણ કારણેણં બહુસો સામાઈયં કુક્કા ||રા સામાઈય પારણું સુત્ત એજન પૃ. ૪૭ ન ૩૮ For Private & N onal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118