Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text ________________
૧૧. અત્યં ભાસઈ અરહા સુત્ત ગંતિ ગણહરા નિઉણું ।
સાસણમ્સ હિયટ્ટાએ, તઓ સુતં પવત્તઈ ।।૯૨॥ આવશ્યક નિર્યુક્તિ. શ્રીમદાવશ્યક સૂત્રં પ્રથમો વિભાગ : લે. આચાર્ય ભદ્રબાહુકૃત. પ્ર. આગમોદય સમિતિ, મહેસાણા (૧૯૧૬) પૃ. ૬૮.
૧૨. સામાઈયમાઈયં સુયનાણું જાવ બિન્દુસારઓ ।
તસ્સ વિ સારો ચરણં સારો ચરણસ્ત નિવ્વાણું ૫૯૩
એજન પૃ. ૬૮
૧૩. અંગબાહિરે વિષે પક્ષતે, તં જહા આવસ્સએ ચેવ આવસયવઈરિત્તે ચેવ. ઠાણાંગ બીજું અધ્યયન, ઉ.૧ સૂ.૨૨
ઠાણાંગ સુત્ત સમવાયાંગસુત્ત ચ સં. મુનિ જંબૂવિજયજી. પ્ર. શ્રી મ. જૈ. વિ. મુંબઈ (૧૯૮૫) પૃ. ૧૫
૧૪. ‘આવશ્યક સૂત્રના કર્તા કોણ ?'
દર્શન અને ચિંતન ભાગ. ૨ લે. પંડિત સુખલાલજી પ્ર. ગુજરાત વિદ્યાસભા અમદાવાદ (૧૯૫૭) પૃ. ૭૩૭.
૧૫. એજન પૃ. ૭૩૮
૧૬. સામાઈયાઈ ચઉદસપુર્વીાઈ અહિજ્જઈ અથવા સામાઈયાઈ એક્કારસ અંગાઈ અહિઈ.
વિ. ઉલ્લેખો માટે.
જુઓ જ્ઞાતા ધર્મકથા પાંચમું શૈલક જ્ઞાત અધ્યયન, ચૌદમું તેતલીજ્ઞાત અધ્યયન, પંદરમુ નંદીફલ જ્ઞાત અધ્યયન, સોળમું અમરકંકાજ્ઞાત અધ્યયન, ભગવતી સૂત્રમાં શ્રી મહાબલ અધિકાર શ્રી સ્કંદચરિત. ચોવીસ તીર્થંકરોના શાસનમાં સાધુ સાધ્વીઓના અભ્યાસની આ વિગતો સામાયિકાદિ આવશ્યકોની પ્રાચીનતા અને શ્રુતસંપત્તિમાં મુખ્યતા પ્રતિપાદિત કરે છે.
૧૭. તિત્યયરો કિં કારણું, ભાસઈ સામાઈયં તુ અજઝયણું ।
તિત્યયર નામ ગોત્ત, કર્માં મે વેયવ્વ તિ ૫૭૪૨॥ આવશ્યક નિર્યુક્તિ શ્રીમદાવશ્યક સૂત્ર : પૂર્વ ભાગઃ લે. આ. ભદ્રબાહુકૃત. પ્ર. શ્રી. આગમોદય સમિતિ મહેસાણા (૧૯૧૬) પૃ. ૨૭૯.
૧૮. હારિભદ્રીય ટીકા : તીર્થંકરશીલસ્તીર્થંકર, તીર્થં પૂર્વોક્ત, સ કિં કારણ, કિં નિમિત્તે ભાષતે સામાયિક ત્વધ્યયનં ?
તુ શબ્દાદન્યાધ્યયન પરિગ્રહઃ, તસ્યકૃતત્વાદિતિ હૃદયમ્ અત્રોચ્યતે-તીર્થંકર નામ ગોત્રં તીર્થંકર નામ સંશં ગોત્ર
શબ્દઃ સંજ્ઞાયામ્ કર્મમયાવેદિતત્વમિત્યનેન કારણેન ભાસત, ઈતિ ગાથાર્થઃ । એજન પૃ. ૨૭૯
૧૯. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકા-પ્રથમ ભાગ. પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ (૧૯૭૬) પૃ. ૬૭
૨૦. આત્માનમધિકૃત્ય સ્થાત્ યઃ પંચાચાર ચારિમા
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118