________________ आराधकत्वादिविमर्शः विराधितसम्यक्त्वः कोटाकोटीसागरप्रमाणं संसारं निवर्तितवान् / न चैवं स एव मरीचिजीवः षट्कृत्वस्त्रिदण्डिकोऽपि, तस्याप्रतिपन्नजिनाज्ञस्यानाराधकत्वेन विराधकत्वाभावात् / मरीचेश्चास्पष्टवचनेन यथोत्सूत्रं तथाऽमे दर्शयिष्यते इति / ते चाराधकादयः किंलक्षणाः ? नाना-अनेकप्रकाराः / एतच्च जघन्यादिभेदमिन्नं यथागमं स्वयं परिभाव्यम् / आराधनाविराधनास्थानानामपरिमितत्वात् / ये चाप्रतिपन्नजिनाज्ञास्ते कीदृशा भवन्ति ? इत्याह-'इअरे'त्ति / इतरे-आराधकविराधकेभ्योऽन्येऽनाराधकाः। अपिरेवार्थे / अनाराधका एव / ते चैकेन्द्रियादयः शाक्यादयश्च / ते चानाराधको अपि (तथा) नाना-अनेकप्रकाराः। परं व्यक्ताव्यक्तमिथ्योत्वाभ्यां तारतम्याद्यनेकभेदभिन्नाभ्यां कृतो भेदोऽवसातव्यः / अयं भावः-यथा यौगलिकनराश्चकवाज्ञानिमित्तकेष्टानिष्टफलभाजो न भवन्ति, चक्रवर्त्याज्ञामप्रतिपन्नत्वात् तथा जिनाज्ञाऽनाराधका अपि अप्रतिपन्नजिनाज्ञाकत्वेन जिनाज्ञानिमित्तकेष्टानिष्टफलभाजो न भवन्ति, (तथा जिनाज्ञामधिकृत्यैकेन्द्रियादयोऽपि) यदुक्तम्-'अणाराहणाए ण किंचि' त्ति, पश्चसूत्रके ( पत्रांक 17) वृत्तिर्यथा-अनाराधनायोम् एकान्तेन प्रवृत्तौ न किश्चिदिष्टमनिष्टं वा फलं मोक्षोन्मादादिरिति गाथार्थः / / 75 // अथ विराधकेष्वपि प्रकृतोपयोगिनं विराधकमधिकृत्य जिनाज्ञावतः परिज्ञानाय विशेषमाह॥ उस्सुत्सदेसणाए विराहगो सो उ दिठिविससप्पो / अण्णेसिं तो हुज्जा दूर दूरेण परिचज्जो // 76 // व्याख्या-उत्सूत्रदेशनया-जिनवचनोत्तीर्णोपदेशेन यो जिनाज्ञाविराधकः, स तु अन्येषां मनुजाना दृष्टिविपसर्पः, दृष्टिईष्टौ वा विषं यस्य स दृष्टिविषः सर्पः स इव यः स तथा / अत एव અપ્રગટ વચનનિમિત્તે કરી ઉત્સવને લેશે વિરાતિસમ્યક્ત્વ હું તે કોડાકોડી સાગરપ્રમાણ સંસાર નિપજાવતે હએ. પણિ તેહજ મરીચિ જીવ છવારત્રિદંડી તો નહી વિરાધક. તે અનંગીકૃતજિનાજ્ઞાને અનારાધક પણે વિરાધકપણાંના અભાવથી. મરીચિને અસ્પષ્ટવચને જેહવું ઉસૂત્ર તેહવું દેખાડીસઈ. તે આરાધિક કહેવા છે ? અનેક પ્રકારે છે. એટલું જધન્યાદિ ભેદે ભિન્ન, જિમ આગમ હુઈ તિમ વિચારવું. અને જે અનંગીકૃતજિનાજ્ઞા તે કહેવા હઈ ? તે કહે છે-બીજા આરાધક વિરાધકથી અન્ય તે અનારાધક. અપિશબ્દ તે એવકારને અર્થ બેલે. એતલે અનારાધકજ. તે એકંકિયાદિક અને શાકળ્યાદિક. તે અનારાધક પણે અનેક પ્રકારે પણિ યુક્ત અને અવ્યક્ત મિથ્યાત્વતારતમ્યાદિ અનેક ભેદભિન્ન તિણે કર્યો ભેદ જાણો. એ ભાવ-જિમ યૌગલિકનર ચક્રવર્તિની આજ્ઞાનિમિત્તક ઇષ્ટ અનઈ અનિષ્ટ ફળના ભજનાર ન હુઇ. તિમ જિનની આજ્ઞાના અનારાધકપણે અણઆંગી કરી જિનાજ્ઞા, જિનાજ્ઞાનિમિત્તક જે ઇષ્ટ અને અનિષ્ટ ફલ તેહના ભજનાર ન હઈ. અનારાધનાની એકાતે પ્રવર્તત કાંઈ ઈષ્ટ અથવા અનિષ્ટ ફલ મેક્ષ - ઉમાદાદિરૂપ ન હતું. એ ગાથાર્થ ! 75 છે હિવે વિરાધકને વિષે પરિણું ઉપયોગી જે વિરાધક, તે આશ્રયીને જિનાજ્ઞાવંતને પરિજ્ઞાનને અથે વિશેષ પ્રતિ કહે છે– * ઉત્સત્રદેશનાઈ વિરાધક તે નિશ્ચયઈ દષ્ટિવિષસર્ષ. અન્યને હુઈ તે દૂરે જ વજે. ત્તિને અર્થ:-ઉત્સત્રદેશના–જે જિનવચન અતિક્રમીને ઉપદેશ, તેણે કરી જે જિનાનાને વિરાધક. તે અન્ય મનુષ્યને, દષ્ટિ અથવા દષ્ટિને વિષઈ વિષ છે જેને તે દષ્ટિવિષસ, તેહની પરે તે અતિરે છોડ ઈ. દષિવિષસને પ્રતિકાર દષ્ટિપૂર્થિ અવતરવું નહીં એહજ. તે તે અતિરેથી 5 // ( गदरा. . . ,