Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 307
________________ 282 मिथ्यात्वं तद्विपर्ययात् ' // 1 // इति ( योगशास्त्र प्र० 2, श्लो० 3.) / तथा जैनमिासोप्यनहदादिषु अर्हत्त्वादिबुद्ध्या भक्तः / ते च अनर्हदादयो निजनिजमार्गप्रणेतृप्रभृतयः शिवभूतितच्छिज्यादय एव / तेषु चाईत्तादिबुद्धिर्निजनिजमार्गप्रकाशकत्वतदङ्गीकर्तृत्वद्वारा दिगम्बरादीनामिति / एतच्च मिथ्याष्टितान्यथानुपपत्त्याऽभ्युपगन्तव्यमेव. अन्यथा आभिग्रहिकस्याप्यदेवे देवत्वेन बुद्धिर्न स्यात् / तथा च देवादिषु देवत्वादिबुद्ध्या अहंदादिषु चाहत्तादिबुद्ध्या सर्वेषामपि सम्यग्दृष्टित्वं स्यात् / यदुक्तम्- या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः / धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते // 1 // इति (योगशास्त्र प्र० 2, श्लो० 2) एवं च सति 'मिच्छादसणे दुविहे पं० 20 अभिग्गहिअमिच्छादसणे चेव अणभिग्गहिअमिच्छादसणे चेव' त्ति श्रीस्थानाङ्गे ( सू० 70 ) इत्यादि प्रवचनमनुपादेयं स्यात् , निर्विषयकत्वात् / तथा चाभिग्रहिकमिथ्यादृष्टयपेक्षया अभिनिवेशी शोभन इति भणनं जनानामयुक्तमेव, तस्य मिथ्यात्वासिद्धेः / मिथ्यात्वे च सिद्धे सिद्धं यथा अदेवादिषु देवत्वबुद्ध्या आभिग्रहिकस्य मिथ्यात्वं तथा अनर्हदादिषु अर्हत्तादिबुद्ध्याभिनिवेशिनोऽपि मिथ्यात्वमेव / ननु भो ! देवत्वेन सामान्यनाम्ना सर्वैः सह साम्येऽपि सगतेश्वरादिविशेषनामक्रतो भेदः शाक्यादिभिरेव, न पुनर्दिगम्बरादिभिरपि, देवोऽहन् श्रीऋषभादिरित्येवं सामान्यविशेषनामभ्यामपि साम्यात् , कथमनयोस्तौल्यमेवेति चेत् / अहो! भ्रान्तिः, स्वस्वामिमतदेवमूलकश्रद्धानप्ररूपणाभ्यां कृतो भेदः सर्वैः सह समानोऽध्यक्षसिद्ध एव / परं विशेषनाम्ता भेदाभावो दिगम्बरादीनां महानर्थहेतुः / जनाभासत्वहेतुना विशेषनाम्ना साम्येन जैनमार्गापलापित्वात् / युक्तिતૂતિ થાર્થ 208 અદેવને વિષે જે દેવબુદ્ધિ, ગુબુદ્ધિ અગુરુને વિષે, અધર્મને વિષે ધર્મની બુદ્ધિ એ મિથ્યાત્વ સમકિતથી વિપરીત પણાથી " તિમ જેનાભાસ પર્ણિ અનહદાદિકને વિષે અરિહત ૫ણાઈ પ્રમુખની બુદ્ધિ ભક્ત તે અણુઅરિહંત પ્રમુખ આપઆપણુ માર્ગના પ્રરૂપક પ્રમુખ શિવભૂતિ અને તેના શિષ્યાદિક જ. તેહોને વિષે જે અરિહંતપણાઈ પ્રમુખની બુદ્ધિ આપઆપણા માર્ગના પ્રકાશક તેહના અંગીકાર પણ ઈને તારે દિગંબરાદિકને'. એ તે મિથ્યાદષ્ટિપણાઈની અન્યથા અયુક્તતા થા વતી માનવું જ, ઈમ નહીં તે આભિગ્રહિકને પર્ણિ અદેવને વિષે દેવપણિ બુદ્ધિ ન હઈ. તિવરે તે દેવાદિકને વિષે દેવપણાઈ પ્રમુખની બુદ્ધિ અરિહંત પ્રમુખને વિષે અરિહંતપણાઈ પ્રમુખની બુદ્ધિ સર્વને સમ્યગૃષ્ટિપણું થાઈ. જે દેવને વિષે દેવપણાની બુદ્ધિ ગુરુને વિષે ગુરુપણાઈની બુદ્ધિ ધર્મને વિષે ધર્મની બુદ્ધિ તે સમ્યક્ત્વ કહીઈ' ઈમથિકે તે મિથ્યાદર્શન દિવિધ કહ્યા. તે કિમ–આભિગ્રહિક મિથ્યાદર્શન અનામિગ્રાહક મિથ્યાદશન ઈત્યાદિ પ્રવચન અનાદરણીય હઈ વિષયરહિતપણાથી. તિમ તે આભિગ્રહિકની અપેક્ષા અભિનિવેશી શોભન ઈમ કહેવું તો જૈનને અયુક્ત જ, તેને મિથ્યાદષ્ટિપણની અસિદ્ધિથી. મિથ્યા તે સિદ્ધ થા સિદ્ધ થયું જિમ અદેવાદિકને વિષે દેવાદિપણાની બુદ્ધિ અભિગ્રહિકમિથ્યાત્વ તિમ અણઅરિહંત પ્રમુખને વિષે અરિહંત પ્રમુખની બુદ્ધિ અભિનિવેશીને પણિ મિથ્યાત્વ જ. પૂર્વપક્ષ-દેવપીણું સામાન્ય નામે સર્વસાથિ સદશપણાઈ છતે પર્ણિ સગત ઇશ્વર ઇત્યાદિ વિશેષ નામે કર્યો ભેદ તે શાળ્યાદિ સાથિં જ, પણુિં દિગબરાદિક સાથે નહીં. દેવ અરિહંત શ્રી ઋષભાદિક ઈમ સામાન્ય અને વિશેષ નામેં પરિણું સરિખાઈ૫ણુથી. કિમ?, એહેને તુલ્યપણું જ. ઈમે જ તે ઉપરિ કહે બેં–જૂઓ ભ્રમ, પિતપોતાના દેવમૂલક શ્રદ્ધાન અને પ્રરૂપણા તેણે કર્યો ભેદ સર્વ સંઘાત સમાન પ્રત્યક્ષસિદ્ધ જ. પણિ વિશેષનાર્ચે ભેદનો અભાવ દિગંબરાદિકને મહાઅનર્થ હતું. જેનાભાસને હેતુ જે વિશેષનામ તેણે સરિમાઈ પણ કરી માર્ગના અ૫લાપીપણાથી. યુક્તિ તે પૂર્વે કહી છે. એ માથાથે: 10 |

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328