Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ সিদায়াঃ মাঘব मप्यज्ञानम् / तन्माहात्म्यात् सम्यक्त्वप्रतिपक्षभूतं मिथ्यात्वं, मोक्षमार्गप्रतिपक्षभूतः संसारमार्गः , विरतिरप्यविरतिरित्यादिरूपेण सर्वमपि विपरीतमेव भवतीति गाथार्थः // 113 // अथ [ 'द्विबद्धं सुबद्धं भवती 'तिन्यायात् ] उक्तमेवार्थं लोकसिद्धदृष्टान्तगर्भ बिभणिषुर्गाथामाह॥ पहिआओ उप्पहिओ विवरीओ होइ लोअविक्खाओ। सद्धाणुट्ठाणेहिं भावाभावाइजुत्तेहिं // 114 // व्याख्या-पथा-मार्गेण गच्छतीति पथिकस्तस्मात् , उत्पथा-उन्मार्गेण गच्छतीत्युत्पथिको विपरीतो लोकविख्यातः, काभ्यां ? श्रद्धानाऽनुष्ठानाभ्यां, किंभूताभ्यां ? भावाभावादियुक्ताभ्याम् / भावश्च अभावश्च.मावाभावी, भावाभावावादौ येषां तीव्रत्वमन्दत्वादीनां ते भावाभावादयः, तैर्युक्ते श्रद्धानानुष्ठाने ताभ्यामिति / अयं भावः-मार्गप्रस्थितानामनेन मार्गेण गच्छतामस्माकं प्रेप्सितनगरावाप्तिरिति श्रद्धानं तथैव गमनभोजनादिकं चानुष्ठानं यदि हितं, तर्हि उन्मार्गप्रस्थितानामहितमेव तीव्रश्रद्धानगमनादिकं च / यदि पथिकानां हितं तर्हि उत्पथिकानामहितमेव / यतो ययैव क्रियया पथिकानां प्रेप्सितनगरप्रत्यासन्नताभवनं तयैव क्रियया उत्पथिकानां दूरदूरतरादिभवनमित्यादिपर्यालोचनया पथिकानां यस्य भावो हितस्तदभाव एवोत्पथिकानाम् / तथा पथिकानां यदि शीघ्रगमनं हितं तर्हि उत्पथिकोनां मन्दगमनमित्यादि स्वयमेव ( एवं भावाभावाभ्यां वैपरीत्यं च ) पर्यालोच्यमिति गोथार्थः // 114 // એક્ષપંથ, તિમ સંસાર પંથ ત્રિણિ. ઇમ જિમ દિગવિપરીત પણે ગમનાદિ ક્રિયાનું પણ ફલપ્રાપ્તિને આશ્રી વિપરીતપણું, તિમ જિનાજ્ઞાવગરનું જ્ઞાન પણ અજ્ઞાન. અને તેના મહિમાથી સમ્યક્ત્વ-પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, મેક્ષમાર્ગ-પ્રતિપક્ષભૂત સંસારમાર્ગ, વિરતિ પણ અવિરતિ એ રૂપે બીજું પણિ વિપરીત જ હેય છે. 113 હવે કહેલી વાતને લોકપ્રસિદ્ધ ઉદાહરણથી જણાવે છે કે - મૂવને અર્થ-પથિયિકે ઉત્પથિ વિપરીત હોઈ એ લેને વિષે પ્રસિદ્ધ છે. તીવ્રભાવ-મંદભાવ પ્રમુખે યુક્ત એવી સદુહણા અને અનુષ્ઠાન કરીનઈ. જ્યર્થ જે માર્ગે ચાલે તે પથિક. તેનાથી ઉત્પથિક-જે ઉન્માર્ગે ચાલે તે વિપરીત હોય છે. એ લોકમાં પ્રસિદ્ધ છે. શા વડે ? શ્રદ્ધા અને અનુષ્ઠાનવડે. કેવાં? ભાવ અને અભાવ, તીવ્ર પણું અને મંદપણું વિગેરેથી સહિત શ્રદ્ધા અને અનુષ્ઠાન. ભાવાર્થ-માર્ગે ચાલનારાઓને આ માગે ચાલવાથી ચિછતનગરની પ્રાપ્તિ થશે એવી શ્રદ્ધા અને ગમન-ભેજન આદિ ક્રિયા જ્યારે હિતકર છે. ત્યારે ઉન્માર્ગે ચાલેલાઓને અહિતકર જ છે. તીવ્રશ્રદ્ધા–ગમન વિગેરે જ્યારે માર્ગે ચાલનારાઓને હિતકર ત્યારે ઉન્માર્ગે ચાલનારાઓને અહિતકર જ, પારસુ-જે ક્રિયાથી માર્ગે ચાલનારાઓને ઈષ્ટનગર નજીક થાય છે. તે જ ક્રિયાથી ઉભાગે ચાલનારાઓને દૂર-અતિ દૂર થાય છે. આ વિચારણાથી પથિકને જેને સદ્ભાવ હિતકર તેને અભાવ ઉત્પથિકને હિતકર. તેવી રીતે પથિને જ્યારે શીધ્ર ચાલવું હિતકર, ત્યારે ઉત્પથિકને મંદગમન હિતૃકર, એ વિગેરે પોતે વિચારવું. 114

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328