Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 318
________________ 293 मिथ्यादृष्टेः संयमादि मिथ्यात्वसदृशम् जिनप्रतिमाव्यतिरिक्तमपि तपःसंयमादिकं जिनमतसदृशं शाक्यादिभिरात्मीयधर्मत्वेनाभ्युपगतम् , अन्य. सदृशं-जिनमतसदृशादन्यद्विसदृशं-पञ्चाग्निसाधन-सन्ध्यावन्दन-गङ्गागोदावरीस्नाना-मिपूजादि यावत् मध्यमेहादियागादिकं तत्सदृशं-तत्समानं मन्तव्यम् / ___ अयं भावः- यथा आभिग्रहिकमिथ्यादृष्टिना आत्मीयदेवत्वेनाभ्युपगतानां जिनप्रतिमा-सुगतप्रतिमा-हरिहरादिप्रतिमानां तौल्यं तथा आत्मीयधर्मानुष्ठानत्वेनाभ्युपगतं जैनमार्गानुकारि ब्रह्मचर्यपालनं पञ्चाग्निसाधनादिकच तल्यमेव. मिथ्यादृष्टेरभेदबद्धः कारणत्वेन सर्वत्र साम्यात / अन्यथा जिनप्रति माऽपि हरिहरप्रतिमातल्या न स्यात / तथात्वे च निजदेवत्वादिबदध्याऽपि क्रियमाणं जिनप्रतिमाया पूजादिकं सम्यग्दृशामप्यनुमोदनीयं प्रसज्येत / तच्च आगमबाधितमिति जैनानां सम्मतमेव / एतेन अभिनिवेशिविकल्पमात्रेण तीर्थकरः कथं भिन्न ? इति पराशङ्काऽपि परास्ता, सर्वत्राऽप्याराधकविकल्पस्यैव प्रामाण्यात् / परं स्वायत्तत्वेनाभ्युपगतानां प्रतिमादीनामित्यध्याहार्यम् / न चैवं हरिहरादिप्रतिमाऽप्यईप्रतिमाबुद्ध्या आराध्यमाना सम्यग्दृशां जिनप्रतिमावद् भविष्यतीति शङ्कनीयम् , आराधकस्य मिथ्यादृष्टित्वापत्तेः / वैपरीत्येनावबोधात् / नहि मिथ्यादृष्टिपरिगृहीतजिनप्रतिमावत् सम्यग्दृष्टिपरिगृहीत વાર્થ-જેમ જિનશાસનને વિષે પર પરિગ્રહીતા-પર જે બૌદ્ધાદિ, તેઓએ. પિતાના દેવતરીકે રેલી છે જિનપ્રતિમા તે અજિન જે બદ્ધાદિ તેઓની પ્રતિમા થાય. એમ-જિનપ્રતિમાના જિનપ્રતિમા સિવાયનું બીજું પણ જે તપસંજમાદિ જિનશાસનના સરખું બૌદ્ધાદિઓએ પોતાના ધર્મપશે રવીકારેલું તે અન્ય સરખું-પંચાગ્નિસાધન સંધ્યાવંદન ગ ગાગોદાવરીસ્નાન અગ્નિપ્રાદિ યાવત મદયમેતાદિ યજ્ઞ સરખુ માનવું. - ભાવાર્થ-જિમ આભિરુહિકમિથ્યાદષ્ટિએ પોતાના દેવપણે સ્વીકાર કરેલી એવી જિનપ્રતિમાબુદ્ધપ્રતિમા–હરિહરપ્રતિમાઓનું સરખાપણું છે. તેમ પોતાના ધર્મપણે સ્વીકાર કરેલું એવું જિનધમસરખું બ્રહ્મચર્યપાલન અને પંચાગ્નિસાધન પ્રમુખ, સરખું જ. કારણુ-મિથ્યાષ્ટિની અભેદબુદ્ધિનું કારણ પણું બંધે સરખું છે, જે એમ ન હોય તો જિનપ્રતિમા, હરિહરની પ્રતિમા સરખી ન થાય. અને જે જિનપ્રતિમા. હરિહર પ્રતિમાની સરખી ન થતી હોય તે પિતાના દેવપણાની બુદ્ધિથી કરાતી જિનપ્રતિમાની પૂજા આદિ સમ્યગદષ્ટિઓને પણ અનુમોદનીયનો પ્રસંગ પ્રાપ્ત થશે, અને તે આગમબાધિત છે. એ જેને સમ્મત જ છે. આ ઉપરથી આભિનિવેશિની કલ્પનામાત્રથી તીર્થકર કેમ જુદા ? એહવી પરની શંકા દૂર કરી. બધે ઠેકાણે આરાધકની કલ્પનાજ પ્રમાણ છે. પરંતુ સ્વાધીનપણે સ્વીકારેલી પ્રતિમાનું એટલું બહારથી લેવું. આ પ્રમાણે હરિહરાદિની પ્રતિમા પણ અરિહંતપ્રતિમાની બુદ્ધિથી આરાધાતી સમ્યગુદષ્ટિઓને જિનપ્રતિમાની જેમ થશે એમ ન શંકવું. કારણુ-આરાધકને મિયાદષ્ટિપણું પ્રાપ્ત થશે. વિપરીતપણે બોધ હોવાથી. જિમ મિથ્યાદષ્ટિપરિગ્રહીતા જિનપ્રતિમા જોવામાં આવે છે. તેમ સમ્યગ્દષ્ટિપરિગ્રહીતા હરિહરની પ્રતિમા કોઇએ જે સાંભલી નથી. વલી મિથ્યાદષ્ટિએને જિનપ્રતિમાનું પ્રહણ સંભવે છે. કારણતેને માન્ય હરિહસદિદે જુદી જુદી આકૃતિવાલા હોય છે જેને તે તેને અભાવ હોવાથી હરિહરાત્રિ પ્રતિમાઓનું ગ્રહણ સંભવતું નથી,

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328