Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 312
________________ आसामने सर्व भग्नम् .. याममा-'आणाई चिम घरणं, तभंगे 'जाण किं न भगति ? / आणं च अवतो, कस्लाएसा कुणइ सेसं ?' // 1 // ति, उपदे (गा० 505) / वृत्तिर्यथा-'आज्ञया-भगवतदेशेन चरणं-वारिचं व्यवतिष्ठते इति शेषः / तद्भङ्गे-आज्ञालोपे जानीहि-अवबुद्ध्यस्थ, किं न भग्नं ? सर्वमपि विमर्दितमित्यर्थः / आचां व्यतिक्रान्तः-आज्ञामुल्लमध्य व्यवस्थितः , कस्यादेशात् करोति शेषमनुष्ठानं विडम्बनारूपमेव भवेदिति ' सिद्धर्षिटीकायाम् / कर्णिकायां तु ' सर्व रत्नत्रयमपि भग्नमेवेत्यर्थ' इति विशेषः / अत एव'समइपवित्तो सव्वा आणाबज्झत्ति भवफला चेव / तित्थगरुइसेण वि ण तत्तओ सा तदुद्देसा' // 11 // इति पश्चाशके (8. गा० 13.) / वृत्तिस्त्वये दर्शयिष्यते / तथा 'तित्थयराणा मूलं णिअमा धम्मरस तस्स वाघाए / किं धम्मो किमधम्मो णेवं मूढा विआणति // 1 // त्ति / वृत्तिस्तूक्तैव / किञ्च-आस्तां जिनालोल्लङ्घकः , जिनाज्ञोल्लङ्घकोपबृहकोऽपि तद्वदेव / यदुक्तम्-आणाए अवटुंतं जो उववूहेइ मोहदोसेणं / सो आणा अणवत्थमिच्छत्तविराहणं पावे // 1 // त्ति, साधुपश्चाशक (गा० 39) वृत्तौ / एवं जिनाज्ञालक्षणमूलदिग्भ्रष्टाः शाक्यादयोऽनाराधकाः, विराधकाच दिगम्बरादयः ते सर्वेऽपि विदिग्गामिनः उन्मार्गगोमिन एवत्यर्थः / जिनाज्ञावर्तिनस्तु मार्गगामिनः / यदागमः-'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपटुिआ / सम्मग्गं तु जिणक्खायं एस मग्गे हि उत्तमे ॥१॥त्ति श्रीउत्तरा० / वृत्तिस्तूक्तैवेति गाथार्थः। . अथोक्तार्थानां तात्पर्यसमाहिकां गाथामाह॥ किरिआतुल्लातुल्ला दिसितुल्ला जइ हवंति ता तुल्ला / तुलफलंता जम्हा अन्नह तुल्लावि णो तुल्ला // , व्याख्या-कियाभिस्तुल्या अतुल्याश्च क्रियातुल्यातुल्याः / यदि दिक्तुल्या भवन्ति-एकदिબાહિરથી લેવું, આજ્ઞાને લેપે જાણિ મ્યું ન ભાગું ? સર્વે મર્દિઉં એ અર્થ. આના ઉલ્લંઘીને રહ્યો તે કહેના આદેશથી કરે છે. બીજુ અનુષ્ઠાન. વિડંબનારૂપ જ એ સિદ્ધર્ષિ ટીકાને વિષે. કર્ણિકાને વિષે, તે સર્વ રત્નત્રય પણિ માગું, એતો વિશેષ છઈ. એ ગાથાની વૃત્તિ તે આગલિ દેખાડીયેં. એ ગાથાર્થ પણિ તિવારે લિખી. વલી જિનાજ્ઞાને ઉલંઘનાર તે દૂર રહે, જિનાજ્ઞાનો ઉલંઘક તેહનો પ્રશંસક પણિ તે સમાન, આજ્ઞાને વિષે અવતરે તેને જે પ્રશંસે તે આજ્ઞાભંગ-અનવસ્થા-મિથ્યાત્વ-વિરાધના પામે. અતએ કાચ અને મણિ એ અહારે મૂલે સરિખાં હવે જે પિતે અંગીત જે વિરુદ્ધ પક્ષ તેહની હાનિ જે ભય તેહને પ્રયોજક જે દૃષ્ટિરાગ તેહને બલિ ઉછુંખલે લખ્યું છે. જે અમ્હારે ગુણપક્ષ આદર છમ કરી સકલ મિથ્યાત્વીની અનમોદના પ્રશંસા પ્રમાણ. તે મિથ્યા જાણવું. અને અસંગ્રહ લેંહુ તે માર્ગાનુસારીની અનુમોદના પ્રશંસા તો અહારે પણિ માન્યા છે તે જાણવું. ઈમ જિનાજ્ઞારૂપ મૂલ દિશથી ભ્રષ્ટ થયા શાક્યાદિ અનારાધક, અને વિરાધક દિગંબરાદિક તે સર્વે ઉન્માર્ગગામો. એ અર્થઃ જિનાજ્ઞાવર્તી તે માર્ગગામી વૃત્તિ. તે કહી છે જ. એ ગાથાર્થ. 5 112 હિં કહ્યાં અર્થના પરમાર્થની સંગ્રહની કહેનારી ગાથા કહે છે ક્રિયાઈ સરિખા અથવા અણસરિખા દિશિ. જે સરિખા હુઈ તો સરિખા જ. સરિખું લ-તિ વતી अन्यथा तो सरिमा से मसरिमा. / / 113 // ... .. - ક્રિયાઈ સરિખા અથવા એણસરિખા જ દિશિ તુલ્ય-એક દિશિ જાનારા હુઈ તઉ તે સરિખા જ કહીઈ.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328