Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala
View full book text
________________ 268 सर्वज्ञ शतकवृत्ती प्रत्ययाभावात् / आस्तां निश्चितानभ्युपगमः , सन्देहस्याऽपि तथात्वात् / यदाह-' एकस्मिन्नप्यर्थे सन्दिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः' इत्यादि प्रागुपदर्शितम् / अन्यथा नन्दीचूादौ सर्वत्राऽपि जमालिदृष्टान्तानुपपत्तिप्रसक्तः / तस्य 'कडेमाणे कडे' इत्येतावन्मात्रस्यैवाश्रद्धानात् , शेषस्य च सम्यक्श्रद्धानाभ्युपगमे जमालेः षडुपयोगा वक्तव्याः स्युः / सन्ति चाविरोधिनश्चत्वार एव / तथाहि-मत्यज्ञानं 1 श्रुताज्ञानं 2 चक्षुर्दर्शनं 3 अचक्षुर्दर्शनं 4 चेति / मतिज्ञानं मत्यज्ञानं श्रुतज्ञानं श्रुताज्ञानं चैकजीवमधिकृत्य युगपन्न भवतः / यदागमः-' जस्स णाणा तस्स अण्णाणा नत्थि, जस्स अण्णाणा तस्स णाणा णत्थि' त्ति, प्रज्ञापनासूत्रे / एवं गच्छाचारप्रकीर्णकोक्तरूपस्य जमालिसदृशस्य नियमादनन्तसंसारो भवतीति तात्पर्यम् / नन्वेवं जमालेरपि गतिचतुष्टयभ्रमणं भवत्येव, अन्यथा नन्दीवृत्तिचूादौ जमालिदृष्टान्तानुपपत्तिरित्यस्माकं मतिरिति चेत् / मैवम् , आशातनाबहलानां नियमेनानन्तसंसारो भवतीति ज्ञापनार्थमेव जमालिदृष्टान्तस्योपदर्शितत्वात् / 'चाउरंत' शब्दस्तु संसारविशेषणत्वेन संसारस्वरूपाभिधायकः, न पुनः सर्वेषामप्याशातनाबहलानां गतिचतुष्टयाभिधायकः / नहि गतिचतुष्टयगमनमेवाऽनन्तसंसोरित्वाभिव्यञ्जकम् , अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात् / तस्मात्सर्वेषामप्यनन्तसंसारिणामाशातनाबहलानामितरेषां - वा गतिभवभ्रमणादिकमधिकृत्य तौल्यं न भवति, तथाभव्यत्वयोगेन गत्यादीनां प्रतिप्राणिनं भिन्नत्वात् / परं जघन्यतः सर्वेषामप्यनन्तसंसारिणां तिर्यग्योनिकमनुजभवग्रहणानि तु भवन्त्येव, अन्यथा अनन्तसंसारित्वमुक्तिगमनयोरसम्भवः स्यात् / तेन अनन्तसंसारित्वाभिव्यञ्जकं मुख्यवृत्त्या तिर्यग्योनिकभवग्रहणानीति वचनमेवेति प्रागुक्तमवसातव्यम् / तदनुरोधेन संसारं 'अणुपरिअट्टित्ते' ति शब्दोऽप्यवसातव्यः / તો તેહવું પરમધાર્મિકગતિ હેતુ અને તે તે સમ્યગ્દષ્ટિને કહેવું પણિ અનુચિત જ, સમ્યકત્વનાશના હેતુપણાથી. એતલેં અમુકે ઉસૂત્રભાષી આ માને આ ન માનેં ઇત્યાદિ વિવેકકલ્પનાએ ટાલી. અ૫ને અનંગીકારે સર્વે દ્વાદશાંગનો વિરોધકતાને કહેવાપણાથી. તીર્થકરને વિર્ષિ અવિશ્વાસ નિશ્ચિતનો અનગીકાર તે દર, સ દેહને પણિ તિમપણુથી. એ અર્થ સંદિગ્ધ છતે અરિહંતને વિષે વિશ્વાસ ના હેત એ તે પૂર્વેિ દેખાડયું છે. ઇમ નહીં તે નંદીચૂર્યાદિકને વિવુિં સઘલે દષ્ટાંતનો અયુક્તતાના પ્રસંગથી. તેહને કરિવા માંડયું તે કયું ? એતલાના અશ્રદ્ધાનથી બીજાને સમ્યફ શ્રદ્ધાનને માન જમાલિને છ ઉપયોગ કહ્યા જેઈઈ છઈ તે અવિરોધી ચાર જ. મતિ અજ્ઞાનાદિક 4, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન श्रतज्ञान सन श्रुतमज्ञान तमे साश्रया समनछ. तिi जस्स नाणा-इत्यादि प्रजापनानी શાખી કહી. ઈમ ગચ્છાચારપ્રકીર્ણકમાં ઉક્તસ્વરૂપને જમાલિ સરિખાને નિયમેં અનંતસંસાર હુઈ. એ તાત્પર્યા. પૂર્વપક્ષ-ઇમ જમાલિને પણિ ગતિને પ્યારનું ભ્રમણુ હુઈ જ. ઈમ નહિં તે નંદિરિચૂર્ણાદિકને વિષે જમાલિનાં દૃષ્ટાંતની અયુક્તતા થઈ જેઈઈ એહવી અમ્હારી મતિ, એહવું જઉ. તે ઉપરિ કહે છે. આ લિ. આશાતનાબહલને નિયમે અનંતસંસાર હુઈ એ જણાવવાને અર્થે જમાલિ દષ્ટાંતને ઉપદર્શિતપણાથી. ચાતુરંતશબ્દ તે સંસારને વિશેષણપણું કરી સ્વરૂપનો કહનાર પણિ સર્વને આશાતનાબહુલ(ને) ઋાર ગતિને અભિધાયક નહીં. ગતિચતુષ્ટય ગમન તે અનંતસંસારીપણાનું જણાવનાર નહીં. અન્વય અને વ્યતિરેકે વ્યભિચારથી. છતે છતું તે અન્વય. અણુછતે અણછતું તે વ્યતિરેક, જેને સ્વાભાવિક સંબંધ અઢી અને તે વિના તે હુઈ તે વ્યભિચાર, તે (વતી) સ” અનંતસંસારી અથવા આશાતના બહુલ અથવા બીજા, તેહને જે ગતિભવભ્રમણાદિક તે આશ્રયીને સરિખાઈ ન હઈ. તથાભ૦૧પણાને યોગે ગત્યાદિકને પ્રતિપ્રાણુઈ ભિન્નપણથી. પણિ જઘન્યથી સર્વ અનંતસંસારીપણાને તિર્યગનિક અને મનુજ ભવનાં

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328